કેમ છો....?
સવારે ઉઠી ને સારા લોકો ને
યાદ કરવા થી દિવસ સારો જાય છે
માટે મેં તમને જ યાદ કરી લીધા છે..
*‼જેમ પગ માંથી કાંટો નીકળી જાય,* *તો ચાલવાની મજા આવી જાય ....* *એમ મન માંથી અહંકાર નીકળી જાય,* *તો જીંદગી જીવવાની મજા આવી જાય...* *સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,* *પરંતુ ...* *માણસોમાં સારુ શું છે તે શોધીશું,* *તો ફાવી જઈશું‼*.
તું મિનિટનો કાટો બનજે
અને હું કલાક નો
સમય સારો આવશે ત્યારે
બંને સાથે હશું...
આખી રાત
જાગીને થાકેલું અંધારું
સવારે ઘસઘસાટ ઊંઘી જાય છે, તડકો ઓઢીને !
ભાત ભાત ની ભાત પડી છે,
ચાંદ વગર ની રાત પડી છે,
આભલીયે ટમટમતા તારા,
તમરા ની તો રાડ ઘણી છે,
વેરાન વગડે વાતો વંટોળીયો,
ટાઢ ને બદલે જળ ની છાંટ પડી છે.
*જીવે ઘડીક, પાછો મરી જાય છે*
*વીત્યો પ્રસંગ દીવો બની જાય
ભગવાને નસીબ કોઈનું
ખરાબ લખ્યું જ નથી હોતું.
એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતો હોય છે.
No comments:
Post a Comment