Monday, 9 October 2017

મારે ક્યા જરૂર છે ઝેરની...
હું તો પહેલીથી જ તારા
     પર મરું છુ.


આંગળી પકડી આગળ ન કરે,
               પણ
     દુઃખ માં બાવડું પકડી
બાથ ભરી લે એ જ #પરમમિત્ર...


માણસ ગુસ્સામાં ફાલતુ બકવાસ તો કરે જ છે...
પણ ક્યારેક ક્યારેક એના હૃદયની ❤વાત પણ બોલી જાતો હોય છે...


આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે…


મને સો નહી બસ્સો ટકા ખબર છે કે
     હું તને ક્યારેય નહી ભૂલું.
પણ હા, કોશિશ હંમેશા કરતો રહીશ...
તને ભૂલવાની...પામવાની નહી...!


મને પારખવો હોય તો ગાઢ અંધકારમાં પારખજે,
       દિવસના અજવાળામાં તો
                   કાચના ટુકડા પણ ચમકે...


અજાણ્યા સાથે પણ પ્રેમ થઈ જાય છે,
તો કોઈ...પ્રેમ કરીને અજાણ્યા થઈ જાય છે...


મંઝીલે પહોંચવું હોત તો હું તારા થી વહેલા પહોંચી જાત...
પણ....કોઇનો હાથ છોડીને આગળ વધવું એ મારા સ્વભાવમાં નથી..


બધાથી ખતરનાક વાઇરસ તો તારી યાદ છે...
              ના મિટાવી શકું છું,
            ના ડીલીટ કરી શકું છું...


 નજર એમને જોવા માગે તો
    આંખની શું ભૂલ...?

દર વખત સુગંધ એમની આવે
  તો શ્વાસની શું ભૂલ...?

No comments:

Post a Comment