Wednesday, 18 October 2017

લોકો કહે છે જે વસ્તુ જયા ખોવાઈ હોય ત્યા થી મળે છે
તો હુ મને શોધુ છુ તારા મા ..


તું હવે સરનામું   
પાક્કું  આપ તારું 
રોજ મને મંદિર નો 
ધક્કો પડે  છે  
એક તો  પુજારી  
તને જોવા દેતો  નથી પૂરો  
અને તું  કોઈ દી  
મારી સામે જોતો  નથી  પૂરો  
હવે કેટલા દી  
મારે રાહ જોવી  ?
એવું હોય તો  
મોકલ  લેવા કોક ને 
તો  હું આવી જાઉં તારે  દ્વારે  
તું હવે સરનામું 
પાકું આપ તારું  
રોજ મને મંદિર નો 
ધક્કો પડે છે


 *ન રૂપિયા-પૈસા.*
*ન બેલેન્સ ન બંગલા...*
*રહેશે અહીં બસ*
*સંવેદનાના બે-ચાર* 
*પગલાં...*


કોઈને જુઓ અને તમારી અંદર
રંગોળી પુરાઈ જાય,
ત્યારે સમજવું કે આજે દિવાળી છે !!


*સાયરી.   તો. દિલ. ની કહાની છે. સાહેબ....*
*જે. એક દિલ બીજા. દિલ ની. યાદ માં. લખે છે....*


*મેસેજ કરી. કરી ને. આપડો. હાથ. દુઃખવે છે.....*
*છેલ્લે એજ લોકો. આપડું દિલ. દુઃખાવે છે.....*


*પ્રેમ પણ બહુ ચંચળ વસ્તુ છે સાહેબ,*
*બાળપણ માં મફત મળે છે.*
*જુવાની માં કિંમત ચૂકવવી પડે છે અને*
*ઘડપણ માં ભીખ માંગવી પડે છે*


*શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,*
*કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?*


 *તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,*
*સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.*


❛ જ્યારે
બે ઘા ઝીલવા ની ત્રેવડ હોય ને સાહેબ,
ત્યારે જ 
કોક ઉપર એક ઘા કરવો. ❜..

No comments:

Post a Comment