પ્રેમ...
એ તો બદલાતી મોસમ છે...
વરસાદ ની જેમ ભીંજવે...
ને તડકાની જેમ સુકવે...
જરૂરિયાત નથી તું મારી કે એક દિ પૂરી થઈ જઈશ.
ચાહત છે તું મારી જે કાયમ મારી સાથે જ રહીશ.
પ્રેમનો છે મામલો તેથી ઝુક્યા,
બાકી ક્યાંયે આમ કરગરતા નથી ...
સરસ
ReplyDelete