મારા શર્ટમાં રહેલા ખાલી
ખિસ્સાની ફરિયાદ તો મેં
અનેક વાર કરી છે તને
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા
ધબકારા માટે ક્યારેય
આભાર નથી માન્યો તારો.
*ભગવાન તને થેન્ક યુ*
ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........
તન્હા છું પણ ફાલતું નથી.
મને રાહ જોતા આવડે છે,
બસ તું ખાલી પાછા ફરતા શીખી જા !!
શાબાશ ....!..ઉપરવાળા
આખી દુનિયા બનાવી
પણ .............
એના જેવી કોઈ નઇ
" દીવાનગી "
મારી હવે હદ વટાવે છે,
દરેક રસ્તાઓ
તારું જ ઘર બતાવે છે.....
અમસ્તો નથી રડી રહ્યો એ ખુદા
હું તારી આગળ,l
અહીંયા દગો કોઈ અંગતે આપ્યો છે...
તે મને છોડ્યો હોત તો હુ તારી મજબૂરી માની લેત
પણ તે મને તરછોડયો એ તારી મજબુતી બતાવે છે
તારી સાથે લગ્ન
મારી ખુશીમા મૂસ્કાન અને દુખમા હિંમતને મારો સહારો બનવા કર્યા છે.
મને ખુશી છે કે ઘરકામની સાથે તુ આ બધુ કરી લે છે
મારા જીવનનુ તુ એ અણમોલ મોતી છે કે જે દરિયાની ગેહરાય કરતાય ઉંડે રહે છે ને મરજીવાના હાથ કરતા મારી આંખ વસે છે
એણે મને છોડ્યો રોજે રોજ થોડો થોડો મારવા માટે
એ પગલી ને શુ ખબર હુ તેને યાદ કરું છુ જ
થોડું જીવવા માટે...
No comments:
Post a Comment