Friday, 13 October 2017

તનથી નાં અડાયું ભલે મનથી તુ ક્યાં વેગળી છે,
આજ પણ એ કતારનો ઈંતેંજાર છે,
લાગી તારી લાગણીની વણજાર છે.


*લાંબો પથ ને રસ્તા કાચા,*
*એક મુસાફર, લાખ લબાચા !!*
*પારંપારિક સૌના ઢાંચા*
*સૌ માને છે... પોતે સાચા...*


ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે, 
તું ભલે ન વાંચે, મને લખવાની લત છે...


*વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતું......*      
*નીચે પડેલા સુકા પાંદડા પર જરા                                                                  .
હળવેથી ચાલજો....*       
*કારણ સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા...*
*અર્થ સમજાય તૉ વંદન ...*
*ન .. સમજાય તો અભિનંદન ....*


*પ્રતિષ્ઠા વધે ને એટલે,*
        *નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે...!!*
*એટલે નિંદા થી ગભરાવું નહીં,* 
    *નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની  છે*


*વહી જતા પણ ઝીલ્યા અમે એ હથેળી માં આંશુ,*
*શું ખબર તારી યાદોનું મુજ લકીરોમાં સ્થાન હશે.*


ભીતરમાં ભરેલા ઊંડાણ વાંચો...
શબ્દો તો માત્ર બંધબેસતી ગોઠવણી છે...


આ પ્રેમ અઘરો ખેલ છે, 
કોણ એમા ફાવી ગયા ??
મારી તમારી વાત મુકો,
કૃષ્ણ જેવા પણ હારી ગયા.


 શા ને  કિંમત અંકાવવા પર પડ્યા છો
અમૂલ્ય છો તમે એટલે બધે નમ્યા છો


પ્રેમ છે તો કહી દો, સારું લાગે છે તો વખાણ કરો. 
જે કંઈ કરો એ મોઢામોઢ કહો. 
મનમાં રાખવાનો કોઇ મતલબ નથી. 
વ્યક્ત થઈ જાવ, પ્રેમ છલકી જશે.



No comments:

Post a Comment