મોબાઈલ માં ઇમેજ ડીલીટ કરો ત્યારે મોબાઈલ પણ પૂછે છે કે
*'Are You Sure?'*
શું સમ્બન્ધો માં આવું ન પૂછી શકાય ????????
એનાં થી ક્યારે ય ન ડરો.. જે વિવાદ કરે છે...
પણ એનાં થી ડરો.. જે કપટ કરે છે........
જો આંસુઓ નો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો…
રિઝલ્ટ એક જ આવે
"લાગણી"
કયાંક ન મળ્યા નુ કારણ હોય,
કયાંક વધુ મળ્યા નુ…
સંબધોના કુરુક્ષેત્રમાં અર્જુન થઈને ઉભો છું,
કાશ,
તમારી લાગણી દેવકીનું આઠમું સંતાન થઈને આવે..!!
લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ...!!
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ..
*ઓળખાણ થી મળેલું કામ ઓછા*
*સમય માટે ટકે છે...પણ કામ થી*
*મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.*
મળી જાય જો નંબર તો કરવો છે કિસ્મતને કોલ,
કેટલી રાહ જોવડાવીશ મને હવે તો દરવાજો ખોલ !
પ્રેમ હાડોહાડ થઇ ગયો છે હવે,
દ્રષ્ટિનો વળગાડ થઇ ગયો છે હવે,
એમને હું જોઉં છું દૂરદૂરથી,
આંખમાં તો પ્હાડ થઇ ગયો છે હવે...
તુ છે એટલુ જ ધણુ છે....ભલે તુ રૂબરુ નથી પણ ઓનલાઈન હોઈ તેનાથી પણ મારી સમક્ષ છે એવો એહસાસ આપી જાય એટલે મને પ્રેમ માં ૩૫ માર્કસ મળી જાય
શબ્દો ને પેલે પાર મારી, નાજુક નમણી લાગણીઓ
રહે છે...
પરખવા એને નૈન ની નહીં..
જરૂર હૈયાં ની રહે છે..!
No comments:
Post a Comment