કાશ...,તમે મારા હોત...!
અને કાશ...,આ શબ્દો તારા હોત...
શાયરી તો હળવી જ લખુ છુ પણ
તારુ નામ ભળતા તે ભારે થઈ જાય છે...✍
બધા જ સંબંધોની અસલિયત દેખાડી ભગવાને મને પૂછયુ,
બોલ કોણ છે તારુ મારી સિવાય ???
હુ દુનિયા સામે લડી શકુ છું.
પણ,
મારા અંગત લોકો સામે લડી શક્તો નથી.
કારણ કે......
મારે એમની સાથે "જીતવુ" નથી, પરંતુ "જીવવુ" છે ..
હવે થાકી ગયો છું આ ટોળાંમાં,
થોડીવાર તો સુવડાવી દે મને તારા ખોળામાં..!!
પ્રેમ કરવો એટલો સરળ છે
જેમ માટી પર
"માટી થી લખવું"...
પણ પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી પર
"પાણી થી લખવું"...
તે કેવી રીતે વિચારી લીધું કે
તારા સિવાય કોઈ મને ચાહતું નથી,
#ડોબી તું એકવાર છોડીને તોજો
આ મૃત્યુ પણ તૈયાર ઉભી છે
મને ગળે લાગવા માટે...
હે ઈશ્વર, તોડે તારા ભક્તો જ તારો વિશ્વાસ, માર શરત !!
સારું છે સમ સાચા નથી પડતા બાકી પહેલો વારો તારો જ ચડત !!
તું ક્યાં સાંભળે છે કશું,
છતાં તને બધું કહેવાની
….આદત છે મને
પીઉં છું હું તારી યાદને આ પ્રતિબંધિત શરાબમાં
શેકાય છે આંખ મારી બસ તારી યાદમાં
શરાબ પણ બોલી ઉઠ્યું
તું મને ચૂમે છે ને એ આવે છે તારા હોઠમાં.
No comments:
Post a Comment