Monday, 9 October 2017

કોઇ_મસ્ત_પળો_ની_મહેક_જેવી_છે_તારી_યાદ,
#મઝા_એ_પણ_છે_એ_સદાયે_મહેકતી_રહે_છે....



*મૂર્તિ* ને  *દિવા*  કરવાની જરુર નથી..
*વ્હાલા*
કોઈ નુ  *દિલ*  ના બળે એનુ ધ્યાન રાખો તો.. સમજો  *પૂજા*  થઈ ગઈ....


*મારી એકલતા છે મારું ઉપનિષદ;*
*શબ્દ, લખાણ, સહી, કાગળ, કંઈ નથી!*


*કૃષ્ણના જીવનની જીત તો ઘણી હશે પણ...*
*એની સૌથી મોટી હાર એટલે રાધા..!!*


રમત પૂરી અને પૂરું મેદાન ખાલી,
હું અને લાગણી અંતે રહ્યા બાકી.


દિવસ ભર કામ નથી સુવા દેતું...
રાત્રે એક નામ નથી સુવા દેતું..



*'સહેતા' આવડી જાય તો*...
*'રહેતા' પણ આવડી જાય છે*...
*ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે, સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડે*...!


*બ્લડ પ્રેસર ને કાબુ માં રાખવાના* *બે સરળ ઉપાય :*
 *ખારું ખાવું નહીં*
*ખારું  થાવું નહીં*


*કોઈ એ મને પૂછયું:*
*"તમે કેવા છો"*
*મેં સ્મિત રેલાવી ને કહ્યું:*
*"જેના જેવા વિચાર,*
*હું એવો છુ."!!!*


 *B* એટલે *Birth* અને *D* એટલે *Death*
આ બે માંથી એક પણ આપણા હાથમાં નથી..
                      પરંતુ
*B* અને *D*  ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં હાથમાં છે.
જીવન કેવુ જીવવું? તે આપણાં હાથમાં છે.                                                    
*વર્તમાન*માં આનંદથી જીવો, 
         *ભૂતકાળ*ને ભૂલી જાવ,   
                 *ભવિષ્યકાળ*ને કુદરત ઉપર છોડી દો.





 






No comments:

Post a Comment