દપઁણ પણ કયા સામે,
બધુ સાચુ લાવે છે સાહેબ
તમે જમણી બાજુ પહેરો,
તો ડાબે બતાવે છે.!!
*રહેવુ જ હોય જો કોઈની સાથે તો અંત સુધી રહો.*
*કેમકે આ ક્ષણીક પળો નો સંગાથ ઘણા ની આદતો ખરાબ કરી નાખે છે.*
*પોતાની જાત ને કોઈ પણ*
*કામ માં વ્યસ્ત રાખો*
*કારણ કે* ...
*વ્યસ્ત માણસ ને*
*દુખી થવાનો પણ સમય હોતો નથી*
સરળ ભાષામાં 'સ્ત્રી' એટલે ...
*'અગરબત્તી'*
જેમાં આગ પણ છે,
ધીરજ પણ છે,
સહનશીલતા પણ છે,
અને તેનામાં ..
પોતાની જાતને ધીમે-ધીમે બાળી,
સમગ્ર પરિવારને સુગંધિત કરવાની તાકાત પણ છે...!!!
_હું તો બસ ખાલી જીવી રહી છું ,_
_બાકી અસલમાં મારા શ્વાસ તો_
_*બીજે ક્યાંક ગીરવી મુકેલા છે*_
_મા એવી બેંક છે, જ્યાં તમે બધા દુઃખ જમા કરાવી શકો છો..!!_*
*_પિતા એવું ક્રેડીટકાર્ડ છે, જે બેલેન્સ ન હોય તો પણ ખુશીઓ આપતા રહે છે...!!!_*
*_મફત માં ખાલી માં બાપ નો જ પ્રેમ મળે છે, સાહેબ....
બાકી બીજા સબંધો રાખવા ને સાચવવા કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે....!!!!_*
આ આંખોની નીચે જે કાળા ડાઘ છે,
ઍ નહી જીવાયેલી જીંદગી નો ભાગ છે...!!
જ્યારે આપણે આપણા સંબંધો માટે
સમય નથી કાઢી શકતા,
ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે...
આ ભગવાન...
ના જાણે શુ કરે છે ??
કોઈને પણ ક્યાંથી ને ક્યાંથી !!
ક્યારેય પણ અને ક્યાં મતલબથી
બધાને મેળવે છે ,સંબંધ બંધાવે છે !!
જેને કાલ સુધી ઓળખતા પણ ન હતા,
તેઓ ને જ આપણો શ્વાસ બનાવી દે છે ..
ક્યાં જન્મ નો નાતો હશે ...?
કે ઈશ્વર તેમનો મિલાપ કરાવે છે ?
No comments:
Post a Comment