Thursday, 5 October 2017

 અંધારુ પણ ઝળહળી ઊઠે, 
       જ્યારે "તુ" મારી સાથે હોય.
બાકી તારા વિના તો,
    મેઘધનુષ પણ જાણે બેરંગ હોય..!!


*અમસ્તો નથી રડી રહ્યો એ ખુદા*
*હું તારી આગળ,*
*અહીંયા દગો કોઈ અંગતે આપ્યો છે...*


 શુ મળ્યુ તને મારા પ્રેમ નો ફજેતૌ કરીને......
તુ પણ તો એકલી થઇ મને એકલો કરીને...


મને ખબર છે દિકુ,તું મને like કરે છે,
પણ આ મજબૂરી ને હું સમજી શકું છું.


 તું વાળ છુટ્ટા રાખે કે બાંધે તું લાગવાની છે ખૂબ સુંદર, 
દિકુ
તું ગમે તેટલા મોંઘા કે simple કપડાં પેહરીશ તું લાગવાની ખૂબ સુંદર..
તું લાગવાની તું ખૂબ સુંદર.


કાશ યે દુનીયા એક મૈખાના હોતી....
હર તરફ બસ આપકી હી હકુમત હોતી...
ન જાત ન પાક ન ધર્મ કી લડાઇ હોતી..
હર ઇન્સાન કી પહેચાન બસ શરાબી હોતી.


સબ તો પીતે હૈ પાની મિલાકે શરાબ મે.....
મે પી ગયા મિલાકે જવાની શરાબ મે..


પ્રેમ પણ તારો છે ને નફરત પણ તારી છે
ચાહવાની ને તરછોડવાની વાત પણ તારી છે
મારા પ્રેમ નો હક કોની પાસે માગુ
શહેર પણ તારુ છે ને અદાલત પણ તારી જ


હું આહ ભરુ તો થઈ જાવ બદનામ
તે કતલ કરે તો પણ.ચર્ચા નથી થતી...


જીદ છે મારી કે તને જીતી લઉં...!!
            અને
એ પણ જીદ છે મારી કે તારા પર બધું હારી જાઉં..!!



No comments:

Post a Comment