Thursday, 5 October 2017

હવે આપ મારા માટે દુવા કરજો, જો હોય આ દર્દ નો ઉપચાર તો દવા કરજો, 
લો આવ્યો હું આજે સામે તમારી, સમય જોઈ ફરિયાદ કરજો….


 ❛ *ન સમય ની ગણત્રી... ન પળો નો હિસાબ*...
*લાગણી આજે પણ... તારાથી એટલી જ છે*...
*અનહદ...બેહદ...બેહિસાબ*...❜


ડૂબી રહ્યું છે આ હદય તારી યાદમાં
સમાવી લે મને તું તારા શ્વાસ માં


ભગવાને તમને હોઠ 
ધનુષ આકારના આપ્યા છે પણ,
તેમાંથી એવાં બાણ 
ના છોડો કે સામા વ્યક્તિને વીંધી નાંખે


એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે
બસ એટલું જ સમજો કે,
અમુક ગુલાબ દરેક ડાળીયે હોતા નથી.


*પ્રેમના આંગણમાં એક પંખીડું કલરવ કરે છે,*
*ઉંબર પર હળવેથી પગ પસારીને પગરવ કરે છે!*


 એક લાંબી મુસાફરી....ધીમું ધીમું music...
Window seat.... 
પુનમ નો ચાંદ...
*અને તારી યાદો.......*


 પારિજાતની શૈયા પર ઝાકળનુ
આલિંગન એટલે..... 
"પ્રેમ"


સુકાય ત્યારે થોડા આંસુઓ સીંચી નાખું.
આ રીતે રોજ #લાગણીને હું #લીલી રાખું...!=



*પસંદ મારી લાજવાબ જ હોય છે.*
*ઉદાહરણ તમારું જ લઈ લો...*




No comments:

Post a Comment