આજ ચાંદલિયા સાથે મુલાકાત છે,
નક્કી તારીને મારી કોઈ વાત છે,
તુ પુર્ણ રૂપે ને એ પુર્ણ પ્રકાશે,
શરદપુનમે નક્કી થામવો તારો હાથ છે.
એ કેટલો છે દૂર,
એની વિગત અપાય નહીં;
દીલમાં રહેતા દોસ્તો ના
ઘરનો રસ્તો મપાય નહીં .
બસ આમ કહી ને ટાંકા લઇ લીધા ડોક્ટરે
વિખરાયેલું છે અંદર બધું
ભગવાન પણ સરખું નઈ કરી શકે.
*એક નવી દવાની શોધ*.
*મોંઢામાં જીભ રાખવાથી*
*ઘણી તકલીફો દૂર થાય છે*..
જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,
પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,
ઝરણા સાથે ખળખળ વહેવા દો,
ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,
પારિજાતના સહારે લતાને પાંગરવા દો,
ગર્ભના અંધકારમાં પલતી દીકરીને
દિનનો ઉજાસ નિરખવા દો…
તું અને આ સરદ પૂનમ નો ચાંદ બેય એક સરખા
છો સામે તો બેય છો બસ મારી પાસે નથી
*બસ તારો સાથ*
કોઈક એવો પ્રેમ પણ હોય છે સાહેબ જ્યાં....
હાથ માં હાથ નથી હોતા અને મન થી મન બંધાયેલા હોય છે
*શરદ પૂર્ણિમા ના ચંદ્ર ની જેમ તમારૂ જીવન
હંમેશા* *શીતળતા અને તાજગી સભર રહે તેવી* *શુભેચ્છાઓ*
No comments:
Post a Comment