Friday, 6 October 2017

મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.


તું મળે વર્ષો પછી તો એ મિલન, 
દિલના જીર્ણોધ્ધાર જેવું હોય છે !
-હેમંત મદ્રાસી


મને હાથમાં તારો હાથ જોઈએ છે...
પડી ગયો છું સાવ એકલો 
એક તારો સાથ જોઈએ છે...


તારો વાદો હતો  તું હશે મારે સાથ 
જ્યારે હશે સરદ પૂનમ ની રાત
*બસ તારો સાથ*


સહારો નહી મે સફર મા સાથ માંગ્યો છે..
રાત લાંબી છે એટલે જ મે ચાંદ માંગ્યો છે..


 પૂનમ ની પ્યારી પ્યારી રાત હોઓ ઓઓ 
મારી પ્રીતમ સાથે છે મુલાકાત...
આજ તુ ના જા કે.....
જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની...(2)
હોઓઓ જોજે થાય ના આજે પ્રભાત 
મારી પ્રીતમ સાથે છે મુલાકાત...
આજ તુ ના જા કે... 
જાવ જાવ સખી ઓ થાશે રે મોડું..
સાજન છે કોઈ ના સંગ મા ..
મને કરવા દો ને થોડી વાત.. 
મારી પ્રીતમ સાથે છે મુલાકાત...
આજ તુ ના કે...


દરેક વખતે 
"પ્રેમ"માં હારી જાઉં છું,
સમજાતું નથી
માણસ છું કે પાકિસ્તાન !!


ચાલો,
આજ કંઈક
ચેન્જ લાવીએ,
ગાંધીગાંધી રમી લઈએ.
કાલથી
ફરી પાછાં
અંગ્રેજી રમકડાં
બની જઈશું.


આ નાનાં નાનાં ફૂલો આ કોમળાશ અંગ અંગ 
સાચવશે કેમ તારી દીધેલી બહારને...!!⚘


 *!!!...પ્રેમ એટલે...!!!*

*સિંહણ ની જીદ્ સામે*
*હસતા હસતા ઝુકી જતો સિંહ...*



No comments:

Post a Comment