Thursday, 5 October 2017

એક  વાત
દરેક  ભૌતિક સુખ ભોગ પાછળ કોઈક દુઃખનું કારણ છુપાયેલ છે .


* ખબર નહીં...તને જોઇને કેમ થઇ ગયો......*
* બાકી મારે અને પ્રેમને  છત્રીસનો આંકડો છે....*


*"સીડી"* સમજીને ચડતો રહ્યો
આ જીદંગીને....
પગ લ્પસ્યો તો *"સીડી"*
*"નનામી"* થઇ  ગઇ..


સત્ય છુપાઈ ગયું છે લાલચ માં..
આપણે શોધીએ અદાલત માં..


મારા પિતાના કપાળની કરચલીઓના કારણે,
મારા શરીર પર કરચલી વગરના કપડાં છે..


તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું....
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય....!!!!



No comments:

Post a Comment