તમારી યાદો ને કહી દયો ના સતાવે વધારે મને
તુટશે જો મારી મજબૂરી નો બાંધ ....
તો તણાઈ જશો તમેજ એમાં પહેલાં
હવે હું તારા રૂપની
વ્યાખ્યા કરી શકતો નથી...
તને જોયા પછી
મારા શબ્દોએ
સન્યાસ લઇ છે...!!
માંગું છું ભગવાન પાસે એવી દુનિયા,
જ્યાં તું સંગ હોય,
સાથ એક જન્મનો નહી,
પણ ભવ-ભવ નો હોય.
*બિડાતા નયનની છેલ્લી ઝલક પણ તું,*
*ખુલતા નયનની પહેલી ઝલક પણ તું...*
Sweetu
એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું...
"વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો પાં૫ણોને વહેતી કરી દીધી.....!!"
: *જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી*
*અને*
*જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો ,*
*બસ એ જ વ્યક્તિનું નામ એટલે*
*"દોસ્ત"*
જ્યાં સુધી મારૂ _*હ્રદય*_ ધબકશે,
હરેક ધબકારે _*નામ*_ તમારું રહેશે •
આ તારી આંખો ના બાણ,
ને નજરું ના તીર...
તારા હોંઠો ની તલવાર,
ને ધાર કાઢેલું " સ્મિત "
કેશુઓ ના કાફલા
ને ઉડતી "લટો" નું લશ્કર...
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી " જંગ " નું ?
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે...
મારે "મળવા" આવવાનું છે કે "મરવા".... !!
No comments:
Post a Comment