કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાના હ્રદયને પૂછી જોજો કે
*કાલે એની જગ્યાએ હું હોઈશ તો*..??
*પાણી માં પડેલા તેલના ટીપાને*
*સંપર્ક કહેવાય...!જ્યારે..*
*પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય,*
*તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય.*
મેં કહ્યુ હૂં ધરા થાવ ને તુ ગગન થાજે
એ બહાને ક્ષિતિજે તૌ આપણું મિલન થાશે
આંખમાંથી નીકળી ગયેલ રજકણ શોધું છું,
એની સાથે ચાલી ગયેલ એક જણ શોધું છું;
યાદો ભોળી ને જિંદગીના વાવાઝોડા કૈક,
પોતાનાને રોકી રાખે એવી પાંપણ શોધું છું...!!!
હવે હેડકી આવે છે તો પાણી પી લવ છું
સાહેબ
છોડી દિધો હવે એ*વહેમ કે કોઈ યાદ _કરતુ હશે"
*હવે તો બસ હસવું જ આવે છે,..*
*જ્યારે કોઈ કહે છે કે વિશ્વાસ કર હુ તારો સાથ ક્યારેય નઈ છોડું...*
હેડકી સુધ્ધાં
એને આવે નહી..
યાદ ચૂપકેથી એમ
કરતી રહી......
*જવાબદારી નું પોટલુ જે વ્યક્તિ ના ખંભે હોય*
*તેને લોકો ટોણા અને સલાહ જ આપતા હોય છે*
*સહકાર નહીં*
સંબંધો ની હૂંફ ખતમ થઇ જાય છે
પણ....
યાદો ની સુગંધ ક્યારેય સાથ નથી છોડતી.
*તારી યાદો ને ચૂંટી ને આ પ્રાસ લખ્યો છે,*
*ફુરસદ નાં સમય માં ક્યારેક તો વાંચ મને,*
*મારા હર એક શબ્દ માં મેં તારો અહેસાસ લખ્યો છે..!*
કાંડાની "તાકાત" પુરી "થઈ
જાય" ને...
ત્યારે જ "માણસ" હથેળીમાં
"ભવિષ્ય" શોધે છે...!
લાયક થવું હોય તો પ્રયત્નો કરવા પડે,
બાકી ઉંમરલાયક તો ખાટલા માં પડ્યા પડ્યા પણ થઈ જવાય.
*સૂકા હોંઠો થી જ થાય છે મીઠી વાતો..*
*"સાહેબ...."*
*બાકી તરસ બુઝાય જાય તો શબ્દો અને માનવી બંને બદલાય જાય છે*
જીંદગી છે એક સંઘર્ષો ભરી યાદી,
ખુદ આરોપી ને ખુદ જ ફરિયાદી.
*મૈત્રી એ તો મહાકાવ્ય છે,*
*માત્ર તેના સર્જક બે છે.*
*તું અને હું.*
*આનંદ.....*
*વેચાતો કે વસીયતમાં નથી મળતો*
*સાહેબ,*
*એને ખુદ વાવી ને, પળે પળે*
*લણવાનો હોય.....*
સંબંધો ની હૂંફ ખતમ થઇ જાય છે
પણ....
યાદો ની સુગંધ ક્યારેય સાથ નથી છોડતી...
*જે મારી જીંદગી છે... એ જ મારી જીંદગી થી બઉ દુર છે.....*
ખુશનસીબ છુ હું
કે મને તારી સાથે થોડીક પળો તો વિતાવવા મળી,
બાકી .........
ઈચ્છી એવી જિંદગી કોને મળી છે??
આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ શકે
પણ સમર્પણતો કોઈ ખાસ જગ્યાએ જ થાય..!!
જિંદગી પર બસ ઇતના હી લિખ પાયા હૂં મૈં,
બહુત મજબૂત રિશ્તે થે. બહુત કમજોર લોગો સે!
કેટલાક અફસોસ એટલા અંગત હોય છે કે,
કોઈને એમ પણ નથી કહી શકતા કે મને અફસોસ છે.
મળે છે હાથથી બસ હાથ,
મન મળતાં નથી જોયાં,
ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?
જરુરી નથી કે રોજ મારા સુવિચાર આવે,
ક્યારેક મારું મૌન વાંચતા પણ શીખી જજો !
લઉં હવે.. રજા આ લાગણીઓની પ્રીતની..
પહેર્યો છે સૌએ મુખવટો અંહી...
અંહી વાત કેમ પીરસાય હવે પ્રીતની..
*જોને કેવી અજીબ ચાહત છે આપણી વચ્ચે*
" *એક પણ નથી થવાતું ને અલગ પણ નથી થવાતું...*
કોઈ તારા થી શીખે
મારા અંદર રેહવાની કળા..!!
આજે એક મેસેજ આવ્યો ' Do u Know me ? '
અને હું બે ધબકારા ચુકી ગયો.
*તારી યાદો ને ચૂંટી ને આ પ્રાસ લખ્યો છે,*
*ફુરસદ નાં સમય માં ક્યારેક તો વાંચ મને,*
*મારા હર એક શબ્દ માં મેં તારો અહેસાસ લખ્યો છે..!*
આંખ જ્યારે બે માથી ચાર થાય,
ત્યારે એક ને એક બે, નહી અગીયાર થાય.
*બસ એ તારા પ્રેમની જ શરતોમાં જકડાયો હતો*
*બાકી વ્યક્તિ તો હું પણ વટ વાળો હતો...*
નદીમાં જઈને ગમે એટલા પાપ ધોઈ આવો,*
*પણ પીવાની પાણી ની પાઇપ લાઇન મારફતે એ પાછા ઘરે જ આવશે !*
જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી
કોઈ સ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી
અમુક લોકો એલોપથી જેવા હોય છે...,
ઈમરજેનસી માં કામ આવે પણ,
સાઈડ ઇફેક્ટ આખી જિંદગી.....
મુદ્દો જો હોય તારી
કમર ની લચક નો,
તો પછી મારે શબ્દો ને સીધા કઈ રીતે રાખવા...
રાવણ ને દસ માથાં હતા ને વીસ આંખો હતી પણ નજર એક જ સ્ત્રી પર હતી
ને આપણે એક માથું ને બે આંખો છે પણ નજર ચારે બાજુ રહે છે.
હવે વિચારો કે રાવણ કોણ????
*હું બહુ સીમિત છું,*
*મારા શબ્દોમાં...*
*પરંતુ,*
*બહુ વિસ્તૃત છું,*
*મારા અર્થોમાં....!*
*જીવન* પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય.
*જીવન* તો રેડિયા જેવું છે.
ક્યારે ક્યુ ગીત વાગે તેની ખબર જ ના હોય...
હું મારી જાતને ક્યારેય કોઇ સાથે સરખાવતો નથી કેમકે હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું....
અનમોલ...
આજે તારા મા એક ગજબ ની ચીજ દેખાણી,
- મારો વાંક...
બદલતો નથી sparsh' હજી,
ગઈકાલ પણ તન્હા હતો,
આજ પણ તન્હા છે.
*હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ?*
*માત્ર એટલું જ કહીશ " આવ મારી બાજુમાં બેસ " !!*
સંબંધની ખુમારી એટલી અકબંધ હોવી જોઇએ કે
આંખના આંસુ પણ ખભો જોઈને ટપકવા જોઇએ.
તુજ માં ભળવુ એ નસીબની વાત છે,
જો ને..
આ ઝાકળ ક્યાં સમંદરમાં ભળે છે...
ઝૂરાપો.....
જે વ્યકતી વગર અેક પળ પણ ના રહી શકાય હોય
અેના વગર પળ-પળ જીવાતી આ આખી જીંદગી
સુકાય ગયેલા આંસુ વાળી લાલ આંખો
અેમની યાદોથી થીજી ગયેલ સુક્ષ્ક હ્રદય
ખબર છે કયારેય પાછા નથી આવવાના
તો પણ પળ પળ જોવાતી અેમની રાહ..........
સંધ્યાની આંખમાં લાલાશ શેની છે,
પુછોને એને તલાશ શેની છે...????
સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
‘પ્રેમ’ આવી કોઇ સંધ્યામાં જ સચવાયો હતો...
પાપણ ના જબકારે ટુટનારા અમે,
અને તમે હૈયાના ઘાવ કરી દીધા...!!!
મોજ થી જીવી લેવું
કારણકે
રોજ સાંજે સૂરજ નહિ પણ
અનમોલ જીંદગી ઢળતી જાય છે
વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
પ્યાર તુને કિયા?
આમ ગરીબ કહી ને પોતાનુ અપમાન ના કરો
સાહેબ
ગરીબ તો એ હોય છે જેના દીલ માં પ્રેમ નથી હોતો
ચહેરા જોઈને
માણસ ઓળખવાની કળા હતી સાહેબ મારી પાસે,....
તકલીફ તો એ પડી માણસો પાસે ઘણા ચહેરા હતા.....
ડર લાગતો હોય તો પ્રેમ કરવાનું રહેવા દો
સાહેબ કારણ કે પ્રેમ માં જીદ હોય અને
જીદમાં તો જીવ પણ જાય...
માગી ને મળી જતો હોત "પ્રેમ"
તો આ દુનિયામાં
કોઈ એકલું ના હોત મારી જેમ...
જ્યારે પ્રેમ માં કોઈ છોકરાના આંખમાંથી આંસુ આવે ને,
તો પથ્થર પર લખી લ્યો.
એ છોકરો એના સિવાય બીજી કોઈ છોકરી ને
ક્યારેય પ્રેમ નથી કરી શકતો...
પ્રેમ એટલે એકબીજાને એકબીજાથી,
વધુ સુખ આપવાની હરીફાઈ!
"સુઈ જાય છે બધા પોતાના કાલ માટે પણ...
"કોઇ એવુ કેમ નથી વીચારતુ કે...
"આજે જેનુ દીલ દુભવ્યુ એ સુતા હસે કે નય...!
જીવનમાં એક વ્યક્તિ એવી ખાસ હોય છે...
જેની રોજ જલક જોવાની દિલને આશ હોય છે...
દરેક રિલેશનમાં એક એવી
ત્રીજી વ્યક્તિ હોય જ છે...
જે બ્રેકઅપની રાહ જોતી
જ હોય છે...
No comments:
Post a Comment