Friday, 6 October 2017

આપણે પણ એ જ છીએ, 
સંબધ પણ એ જ છે,
રસ્તા પણ એ જ છે,
બદલાય છે તો ખાલી 
*સમય*, *સંજોગ*, અને *નજર*.


મારું ભીતર મુંઝાય છે ને શ્ર્વાસ  રૂંધાય છે 
બહુ નજીક છે આકાશ લે હવે તને થઈ હાશ...!!


 ગેલી મ થા ગેલડી,
ગેલા મ બાંધ દોર,
આ તો ગાળે ગાળે ગહેકશે,
તુ કેટલાક મારીશ મોર ?!


*સુંદર હોવું જરૂરી નથી.*
*કોઈ માટે "જરૂરી" હોવું સુંદર  છે.*


*"મારા અસ્તિત્વ પર છે, તારો જ અધિકાર,*
*તારો હસતો ચહેરો ,એ જ મારો તહેવાર'...!!!*


મારા વિચારો બીજા થી અલગ રાખુ છુ....
લોકો મંદિર ,કબરો મા ભગવાન ગોતેછે.....
ને હુ કાળજામા માવતર રાખુ છૂ.....


*દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...*
*મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...*



No comments:

Post a Comment