આંખોના આકર્ષણથી જન્મેલી લાગણીઓ સફળ થવાની કેમ,
'એક મેસેજનો' અવાજ ભર ઊંઘ ઉડાડી દે એવો હોય છે 'પ્રેમ' !
જિંદગી એટલે...
ભૂતકાળની ચમચીમાં...ભવિષ્યનું લીંબુ લઈને...વર્તમાનમાં દોડવું...!!!
રોજ થાય છે પ્રેમ મને તારી સાથે...!!!
બસ આદત નથી રજુઆત કરવાની...!!
તણખલા સમો, પણ તારો સહારો....
ઝંખે છે જિંદગી...ઝઝુમવા સારૂ....
કોઇ આવી ને સહેજ અમસ્તુ "હસી" ગયુ...
એ પછી..
હૃદય...
એની મૂળ-જગ્યા થી જરાક "ખસી" ગયુ...
કરજે એક મીઠો ટહ્કો , નારાજ નહિ કરું .
સઘરેલો રહ્યો છે સ્નેહ,ફરી યાદ નહિ કરું !!
નુર છે ઝાઝું ચેહરામાં,સુંદરતા નો સાગર,
આપણે હમેશ રહીશું સાથ,વિવાદ નહિ કરું.!!
જલેબી જેવા મીઠાં મિત્રો મળ્યા છે...
સાહેબ..
એટલે જ તો જીંદગી ક્યારેય કડવી નથી લાગી..
અને એ વાત પણ સાચી છે કે ફાફડા જેવા સીધા પણ નથી મળ્યા......
અને એટલે જ જીંદગી મજા ની છે.......
ગરીબો પાસે એવું શું છે , જેથી એ લોકો પોતાનો રોટલો મજાથી
ખાય છે ? ?
અને અમીરો અનેક વાનગી જમતાં પણ આનંદ અનુભવતા નથી ? ? ?
જવાબ બે શબ્દોમાં જડશે . . .
સમાધાન અને સ્વીકાર ! ! ! !
બધાં એમ કહે છે કે પહેલો
પ્રેમ બહુ Sweet હોય છે...
પણ,
એમને એ ખબર નથી હોતી કે પહેલો
પ્રેમ ઘા પણ બઉ Deep હોય છે...
મને જરાય તારી આદત નથી..બસ આ દિલ છે કે...તારા વગર રહેતું નથી...!!⚘
તને શબ્દો માં શું વર્ણવું મને જ જોઈ લે...
મારા રોમ રોમમાં તું છે...!!⚘
આતો તને જોયો ને થઈ ગયો બાકી મારે અને
પ્રેમ ને છત્રીસ નો આંકડો છે...!!
મન ભરીને આજ રાત્રે તારી સાથે રમી લેવુ છે
પ્રીત ના તાલે મન ભરી ઝુમી લેવું છે
ખબર નહી ફરી આરાત આવે કે ના આવે
કહી દઉં સુરજ ને આજ કે ના ઉગે કાલે
ઇન્કાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો
હસ્તાક્ષરો તારા મને સુંદર લાગ્યા...!!
શરીરને ઇજા થઇ હોય તો સાજી કરી દઈએ ,,
'ઘા' સીધા શ્વાસ પર થયા છે ...
ક્યાં દવા કરવા જાવ !!!!
*અમે વ્યથા અમારી હવે દિલ માં જ દબાવીશું,
*તમારી યાદો ને સહારે અમે હવે જીવન વિતવીશુ.
*સોના દિયા "સુનાર" કો તો "પાયલ" બના દિયા..........*
*દિલ દિયા "દિલદાર" કો તો "ઘાયલ" બના દિયા........*
બે ફુલો મળે ત્યારે
સિધ્ધાંતોની
ગરમા ગરમ
ચચાઁ નથી કરતાં
માત્ર એ સુંગધની
આપ લે કરે છે...!
આવ્યા તો જિંદગી માં
એવી ખુશી મળી ગઈ..
જાણે ફાફડા સાથે
એકસ્ટ્રા જલેબી મળી ગઈ...
એક વાત તો રહી ગઈ તને કહેતા,
હજી ફાવ્યું નથી તારા વીના રહેતા.
મારા અબોલા
ને તારું મૌન
સંવાદ વગર અનુભવાતી લાગણી
એટલે પ્રેમ.
પ્રેમની વ્યાખ્યામાં શું લખું,
મારા માં છે તું,
વધારે શું લખું.....
કોઈ આશા નથી..
કોઈ અભિલાષા નથી..
તું ન સમજે તો..
મારી પણ કોઈ ભાષા નથી.
કબજે જ કરવું હોય એને આભ પણ ઓછું પડે..
સમર્પણ કરનારને તો ઈશ્વરનું નામ જ કાફી છે.
" સંબંધો ની હૂંફ ખતમ થઇ જાય છે,
પણ....
યાદો ની સુગંધ ક્યારેય સાથ નથી છોડતી !!
*તને પ્રેમ છે તો બધું છોડીને આવ,*
*નહી તો એક પ્યાલામાં મારા માટે ઝેર ઘોડીને આવ....!*
અમે કોઈને પ્રેમ કરવાનું બંધ નથી કરતાં...
બસ એમને કહેવાનું છોડી દીધું છે...
"તને લખ્યા વગર નો દિવસ,
એટલે... જિંદગી જીવ્યા વગર નો દિવસ..
: *બનવું હોય ને તો ગાંઠિયા જેવું બનાય....*
*તીખા મરચાં સાથે પણ સેટ થય જાય*
*અને....*
*મીઠી જલેબી સાથે પણ સેટ થય જાય.....*
યાદ કરો તો આસપાસ જ છુ
ના કરો તો બાયપાસ જ છુ...
જયારે ને ત્યારે કસમ ના ખવાય,
તમે મારા માટે વધારા ના નથી.
*ચાલ હું અને તું "એક મુલાકાત" કરીયે...*
*દુનિયા વાંચે એવી વાત કરીયે....*
લખું કેવી રીતે હુ વાત તારી ને મારી
છે વાત ખાનગી જાણશે દુનિયા સારી..!!
ભુલી જવુ અને ભુલાવી દેવુ
આ બધુ તો મગજ નું કામ છે સાહેબ...
તમે તો દિલ માં રહો છો...
Don't worry you are
safe
in my heart...
રડે તો એ છે
જેમણે સાચો પ્રેમ મહેસુસ કર્યો હોય...
બાકી જુઠી વ્યક્તિને કંઈજ ફર્ક નથી પડતો...
ગજબ છે આ દુનિયા વાળા...
દર્દ આંખોથી નીકળે તો કાયર કહે છે...
અને વાતોથી નીકળે તો શાયર કહે છે...
ભૂલી જઈશ તને એજ સમયે અને એજ પળે...
તું ખાલી મને એ વ્યક્તિ મલાવ
જે તને મારા #વધુ પ્રેમ કરે છે...
તમારો ખૂબ ખૂબ આભાર
મને પ્રેમથી નફરત કરાવવા માટે...
દિલ ઝુમી ઉઠતું મારુ જ્યારે તું પુછતી,
"એક વાત કહું"
રાધાની લત તો #કાનુડો પણ ના છોડી શકયો...
એટલે તો બધાં મંદિરમાં #રાધા સાથે જ બેઠો...
કાલે પણ હતો,આજે પણ છું...
અને હંમેશા રહીશ...
તારાં વગર #અધૂરો...
મારો હાથ પકડી લે ને બસ પછી...
#ખુશી મળે કે #દર્દ મારુ નસીબ...
જ્યારે સાથે #તું અને #હું હોઈએ...
તો મારે જિંદગી થી બીજું શું જોઈએ...
કંઈ નથી કહ્યું મેં #તારા વિશે,
પણ શું કરું સાહેબ...!!!
લોકો તારો #ચહેરો મારી આંખોમાં જોઈ લે છે...
: #દિલ ની દુકાનમાં
દરોડા પડયા...
ને તમારી યાદો રંગે હાથ #ઝડપાઇ
તરબતર આંખોય પ્યાસી નીકળી, રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા, ચાંદને જોવા અગાસી નીકળી
જીવન જીવવાનું એક કારણ નીકળ્યું, વિચાર્યુ ન હતુ તેવુ વિશાલ તારણ નીકળ્યું મેં કફન માનીને હાથમાં લીધું, એ પણ કોઇ ના હ્રદય નુ દર્દ આપનાર કારણ નીકળ્યું
યાદો ની સાંજ મા પણ એક વિશાલ મુલાકાત હોવી જોઇએ
કૈદ છુ તારી યાદોમા હુ, તેમા પણ એક રવિવાર હોવો જોઇએ ......
આકાર જે હતો એ બદલી શક્યો નહીં હું,
ના આવડ્યું મને ક્યાં કેવા થઈ જવાનું ?
એ દ્રશ્યને મૂક્યું છે મારી કબર ઉપર મેં,
તારાં જીવનમાંથી મારું કાયમી જવાનું.
રાવણ ની રહી એક અનોખી ભક્તિ
પણ રહી બસ માત્ર એની નીતિ ખોટી
આપજો હંમેશા દુનિયામાં સાથ સત્યનો
કરી શકીએ આપણે રાવણ જેવી ભક્તિ
રસ્તો શોધવા જાઉં ને
મંઝીલ મળી જાય
દુઆ કરવા જાઉં ને
ખુદા મળી જાય
કાશ!એવું બને
તને માંગું ને તું મળી જાય
ફરિયાદ છે મને એની,
પણ આ દિલ છે સાહેબ,
ફરિયાદી બની ને રોજ ફરી યાદ કરું છું
દિલ જોડી દઈએ આપડે એકબીજા સાથે,
આભમાં ઉડી જઈએ આપડે એકબીજા સાથે,
પતંગ અને દોરીની જેમ..
પતંગ અને દોરીની જેમ..
માત્ર ગુલાબ દેવા થી જો પ્રેમ થાતો હોત
તો વ્હાલા ફુલ વેહચનાર આખા શહેર ના મહેબુબ હોત.
આપણે બંનેની જોડી પણ કેટલી પ્યારી છે...
તું નખરાળી થોડી અને ,
હું પુરે પુરો જિદ્દી...!!
દશેરા માં ખવાતી 2 વાનગીઓ આપણને એક મોટી શીખ આપે છે.....
જલેબી શીખવે છે કે તમે ખુદ ગમે એટલા ગૂંચવાયેલા રહો પણ લોકો ને તમારી મીઠાશ જ મળતી રહે....
ફાફડા શીખવે છે કે તમે ગમે એટલા મોટા બની જાવ, દુનિયા તમને હંમેશા તોડવાના જ પ્રયત્નો કરશે.....
No comments:
Post a Comment