Monday, 30 October 2017

તમારા સપના અને તમારી હકીકત વચ્ચે 
રહેલી પાતળી ભેદરેખા એટલે “મિડલ ક્લાસ” 

લાગણીઓની એટલી અસર જરૂર
હોવી જોઈએ..
મને છે જેટલી એટલી તને
મારી જરૂર હોવી જોઇએ..

આ પ્રેમ જ આપણને
   વધારે પજવે છે
છાનોમાનો કરીએ તો 
પણ ગામ ગજવે છે

એ જ સંબંધ કાયમ જળવાય છે
જેની શરૂઆત ‘દિલ’ થી થઇ હોય જરૂરિયાત થી નહિ. ....

*મિત્ર ના ઘર તરફ જતી પગદંડી 
પર કોઈ દિવસ ઘાસ ના ઉગવા દેવું*....

માણસે *હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં* મૂક્યું છે.
            અને,
*ટેન્શન ને કરન્ટ ખાતામાં. . .*
બસ ખાતું બદલવાની જરુર છે. . .

*જિંદગી જીવી* જાણો નહિતર,
બસના *કંડકટર* જેવું જીવન બની રહેશે.
*મુસાફરી* રોજ કરવાની ને *જવાનું* કયાંય નહીં....

દોસ્તી એટલે?
એક ખભા નું સરનામું,
જ્યાં દુખની ટપાલ...
ટિકિટ વિના પોસ્ટ કરી શકાય.

હથેળી તારા હાથ માં આપી દીધી જ્યારે....
હસ્તરેખાઑ જોવાની જરુર ખરી  મારે ???

કરગર્યો કેટલું,
પણ એકના બે ક્યાં થયા ??
તું અને રવિવાર... 
શું આવ્યાં ને શું ગયાં...??




એટલો બધો પણ પ્રેમ ના કરીશ મને.. કે
તું સાથે ના હોય ત્યારે,
તને ભૂલવામાં પણ તકલીફ પડે.

યાદ નથી આવતી તને આજે મારી
શું પ્રેમ મા પણ રવિવાર હોય છે...?

ફરિયાદ આવી છે ધબકારાની કે કોણ છે એવું બીજું
              કે જે મારી સાથે ધબકયા કરે છે...

કોઈ વાર મળશે ભગવાન તૌ ચોક્ક્સ પૂછીશ....
કે હ્ર્દય આપવાનું ખરેખર કારણ શુ  હતુ....

સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો
કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે
કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.

*બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ,*
*માન અને મર્યાદા પણ કંઈક વસ્તુ છે...*

આ વખતે મળવાની બસ એક જ શરત રાખીશું,
બંને પોતાની ઘડિયાળ ઉતારીને આવીશું !!

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કની બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

❛ મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને 
કોતરી નાખે છે... ❜

તમારી ડાયરી માં અમુક સરનામાં એવાય હોવા જોઈયે..
જ્યા ટપાલ કોરી મોકલો તો પણ એ બઘું જ સમજી જાય...


















































કાશ પ્રેમમાં પણ ચુંટણી આવે,
ગજબનું ભાષણ કરું તને પામવા માટે...
તારો કિંમતી અને પવિત્ર પ્રેમ મને આપો...
નિશાન છે -❤

ઈશ્વરનું આજે સરનામું મળી ગયું; 
હસતું બાળક એક સામું મળી ગયું.

નાં જાણે ક્યાં ક્યાં  વિટામિન છે તારા મા એય દોસ્ત....
એક દીવસ યાદ ન કરુ તો આખો દીવસ કમજોરી જેવૂ લાગે છે...

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે 
કે જીંદગી મળી છે તો બઘડાટી બોલાવો ને.,
શું લબાડ ની જેમ જીવો છો..!

ખુદ સાથે કરો!  કાં તો
ખુદા સાથે કરો!
નસીબની અધૂરી રેખાઓ
પૂરી કરવા
હવે યુદ્ધ તો કરવું જ રહ્યું !!!

તું ખાલી મારો હાથ તો પકડ,
સમય એની મેળે સારો થઈ જશે !!

રાધાની ઓઢણીએ સોનેરી તારો
ને મીરાના હાથમા એકતારો,
તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો.

એક પરબમાં અઢળક પાણી,
આંખો  એનું  નામ.....
રોજ પીરસતી કંઇક વ્યથાઓ,
દાતાઓ છે બેનામ....

હું મજામાં છું..એ મારો વ્હેમ છે ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી, શું મને ભૂલી જવાની નેમ છે?

તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો ,
ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો .
અંકિત ત્રિવેદી


મોબાઈલ માં ઇમેજ ડીલીટ કરો ત્યારે મોબાઈલ પણ પૂછે છે કે
*'Are You Sure?'*
શું સમ્બન્ધો માં આવું ન પૂછી શકાય  ????????

એનાં થી ક્યારે ય ન ડરો.. જે વિવાદ  કરે છે...
પણ એનાં થી ડરો.. જે કપટ કરે છે........

જો આંસુઓ નો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો…
રિઝલ્ટ એક જ આવે
    "લાગણી"
કયાંક ન મળ્યા નુ કારણ હોય,
કયાંક વધુ મળ્યા નુ…

સંબધોના કુરુક્ષેત્રમાં અર્જુન થઈને ઉભો છું, 
કાશ, 
તમારી લાગણી દેવકીનું આઠમું સંતાન થઈને આવે..!!

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ...!!
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ..

*ઓળખાણ થી મળેલું કામ ઓછા*
*સમય  માટે  ટકે  છે...પણ  કામ થી* 
*મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.*

મળી જાય જો નંબર તો કરવો છે કિસ્મતને કોલ,
કેટલી રાહ જોવડાવીશ મને હવે તો દરવાજો ખોલ !

પ્રેમ હાડોહાડ થઇ ગયો છે હવે,
દ્રષ્ટિનો વળગાડ થઇ ગયો છે હવે,
એમને હું જોઉં છું દૂરદૂરથી,
આંખમાં તો પ્હાડ થઇ ગયો છે હવે...

તુ છે એટલુ જ ધણુ છે....ભલે તુ રૂબરુ નથી પણ ઓનલાઈન હોઈ તેનાથી પણ મારી સમક્ષ છે એવો એહસાસ આપી જાય એટલે મને પ્રેમ માં ૩૫ માર્કસ મળી જાય

શબ્દો ને પેલે પાર મારી, નાજુક નમણી લાગણીઓ 
રહે છે...
પરખવા એને નૈન ની નહીં..
જરૂર હૈયાં ની રહે છે..!


"સાંભળી" લેવું અને
 "સંભાળી" લેવું,*
 * દરેક વ્યક્તિના
 "ગજાની" વાત નથી !!*


*જે તુજ થી ના થઈ શકે,*
* પ્રભુ પાસે કરાવ...*
*પાણિયારુ પ્રભુ ભરશે નહીં,*
*ભરશે નદી તળાવ...*

હું ભાવશૂન્ય નજરોથી જોતો રહ્યો અને,
હોઠો કહી શક્યા નહીં કે પ્યાર પણ હતો....


એને ગળે લગાડી ત્યારે બસ એક જ એહસાસ થયો મને ... 
કે જાણે મારી દુનિયા એના સ્પર્શ માં સમાઈ ગઈ ...

અમુક જ ખાસ હોય છે આપણા,
જે આપણા અવાજથી જ
સુખ દુખની પરખ કરી લે !!


પ્રેમમાં પડવાનું એક જ કારણ હતું,
મને તારી આંખો નું આમંત્રણ હતું...


*જિંદગી ની. ઝડપ પણ. બોવજ વધારે છે સાહેબ....*
*એક દિવસ લખવાનું ભૂલી. જાવ તો લોકો તમને ભૂલી. જાઈ છે...*

*મોતી જેવી તારી આખો ની કસમ હુ ઇન્દ્ર નથી 
બાકી આખું સ્વર્ગ તને આપી દેત....*


*કોઇના જેવું થવામાં કયાં મઝા છે* 
*એક સરખાં ગણીને લોકો છેદ ઉડાડે છે..*


સંબંધ પૈસાના મોહતા જ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે..





*ફાકી જાઉ સઘળી એકલતા ઘોળીને*
*એકાદ મીંઠો ઘુંટડો તું જો સાથનો દે*


બેય બાજુ વિચાર તારા છે,
કેમ પડખું ફરુ હુ  પથારીમાં...!


*પ્રેમ* એટલે "વાત કર ને..મુડ ઓફ છે" થી લઈને,
"પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર" સુધીની સફર..!!


*સફળ માણસ એે જ છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે*

*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય...*


હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,,,,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે...


*ઓશિકાની ભીનાશ કોઠે પડી ગઈ*
*આંસુના ભાગ્યે સુગંધી રૂમાલ ક્યાં !*


હવા ને કહી દો કે પોતાને અજમાવી બતાવે...
ઘણા દીવાઓ બુજવ્યાં
કોઈ સળગાવી તો બતાવે...


*રોજ આવી*
*હરિ કાન માં પૂછે..*
*બોલ , શું જોઈએ છે ?*
*અને*
*મારો એક જ જવાબ..*
*કશુ જ  જોઈતું નથી..*_
*પણ.. રોજ પૂછતાં રહેજો..*


   
*ઝોકું* "જલેબી" નથી, 
તો ય "ખવાય" જાય છે. 

*આંખો* "તળાવ" નથી,
તોય "ભરાય" જાય છે. 

*ઇગો* "શરીર" નથી, 
તોય "ઘવાય" જાય છે. 

*દુશ્મની* "બીજ" નથી,
તોય "વવાય" જાય છે. 

*હોઠ* "કપડું" નથી, 
તોય "સિવાઈ" જાય છે. 

*કુદરત* "પત્ની" નથી, 
તોય "રિસાઈ" જાય છે. 

*બુદ્ધિ* "લોખંડ" નથી, 
તોય "કટાઇ" જાય છે. 

અને *માણસ* "હવામાન" નથી, 
તોય "બદલાઈ" જાય છે.

*નફરત* હોય ના હોય 
થોડો *પ્રેમ* રાખજો.. 

મળવાનુ થાય ના થાય 
*સબંધો* બનાવી રાખજો..

*દુ:ખ* હોય ના હોય 
દિલાસો *દિલ* થી આપજો.

કોલ થાય ના થાય 
*મેસેજ* ચાલુ રાખજો


તું જો બાકાત હો મુજ થી, 
તો એકલો ય શૂન્ય થઈ જાઉં....
ને તું જો હો પીઠબળ તો, 
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....
*એનું નામ દોસ્તી...*





Sunday, 29 October 2017

પ્રેમ એટલે...
જીંદગી બીજા વગર ...ચાલે કે ના ચાલે...
*પણ જીંદગી...*
 *એક તારા વગર તો નહીં જ ચાલે...*


ખબર છે ?સામાન્ય માણસનો સૌથી મોટો 
દુશ્મન કોણ છે? : “સમાજ”.


ક્યારેય વાંચીને ન કરશો અનુમાન અમારી લાગણીઓનું,​
​અધૂરું તમને સમજાશે નહીં, અને પૂરું અમે લખતા નથી.​
*તુ નહી તો કોઈ નહી..*
    *I prommise..*


*આવુ કેવા વાળી છોકરાઓ સાઈડ માં..
બે~બે દિકુ રાખી ને બેઠા હોય છે...


*મારી આંખોમાં મૌનનું આકાશ મલકે છે,*
*કોરી હથેળીએથી હજી તારું નામ છલકે.*


મેરે પ્યાર કી હદ ન પૂછો તુમ...
હમ જિના છોડ સકતે હૈ,
તુમ્હે નહિ.


જિંદગી તું બહુ ખૂબસૂરત છે...
એટલે મેં તને વિચારવાનું બંધ
અને જીવવાનું શરૂ કરી દીધું છે...


અરમાન થોડા ઓછા કરીએ તો,
સ્વમાન વેચવાની જરૂર ના પડે !!


ઊંચું સ્થાન હંમેશા અસ્થિર હોય છે, 
એટલે જ ધ્વજા ફરકે છે...*


*એકલું છે આ દિલ ને સમય પણ છે,,,*
*ઝરા મુસ્કુરાઈને દેખાવીદે ફરીથી એજ અદા,,,,,,,*


મારે પણ એલાન કરવુ હતુ મારા પ્રેમ નું
પણ ખરા સમયે તારા હ્દય માં આચાર સંહિતા લાગુ થઈ ગઈ..


છેલી આશ પણ નથી રહી, તો પણ રોજ એક મેસેજ અને એક વાર કોલ કરી લવ છુ.
શુ કરવું દિલ ને કેમ માનવું.

આથી મોટી પ્રિત જગત માં કઈ હોય શકે સાહેબ 


જેની માટે આખી જિંદગી વાંસળી વગાડી એ જ એને ના મળી.

અસ્તિત્વ ની ગણતરી કેટલી?

જગત માંથી ગયા પછી
એક પ્રાર્થના સભા જેટલી....!!

પોતાની મસ્તીમા જીવતી વ્યક્તિને કોઈની, 
પણ વાહ વાહ ની જરૂર પડતી નથી.

સામાન્ય માણસ એટલે એવો માણસ કે... 
જેને પોતાના માં રહેલ અસામાન્યતા નો પણ ખ્યાલ નથી.


"અલ્પ જ્ઞાની ઘમંડ કરે"
"અધિક જ્ઞાની ગવઁ કરે"
પણ 
"પરમ જ્ઞાની ક્ષમા કરે".


*ટીકા થાય એ તો આપણે જીવિત હોવાની નિશાની છે સાહેબ,*

*બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે,,,!!*

     
*મૈ પૂછ્યું જિંદગી ને કે* 
*તું આટલી અઘરી કેમ છે* 
*તો તે કહે કે*
*લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં*




જ્યારે પણ તે નજર સમક્ષ આવે છે એક જ સવાલ 
મનમાં આવ્યા કરે છે કે આ એ જ છે ને કે જેને 
મેં પ્રેમ કર્યો હતો?


કેટલું કઠિન છે, રાહ પર એકલું એકલું ચાલવુ...... 
તરત જ શિકાર થઈ જવાય છે ઉદાસીઓનો...


શોધવા નીક્ળયા છે ' રાધે ' આજે મને
અને હું સંતાયો છું એમના દિલમાં
.
.
' રાધે રાધે '


હું ખુદ પણ હેરાન છું યાર,​
​જ્યારે પ્રેમ શબ્દ આવે છે ત્યારે તું જ યાદ આવે છે...


કરવા બેઠો એક વખત હું પ્રેમ ની વ્યાખ્યા,
ને અંતે બસ એટલું જ લખાયું..

સંપૂર્ણ પણે એ મારી 
ને 
સંપૂર્ણ પણે હું એનો....!!!


લોકો કહે છે કે પથ્થર દિલ રોયા નથી કરતા 
તો પર્વત પર થી જ ઝરણા કેમ વહે છે !!


કોઈ વસ્તુંની ખરીદી કરવા જાઈએ ને
થોડી-ઘણી ઓછી-વધુ આવે તો સ્વીકારી લઇયે છીએ....

તો મિત્રો... સંબંધો માં થોડી-ઘણી ખામીઓ કેમ નથી સ્વીકારી શકતા..????


સંબધોના કુરુક્ષેત્રમાં અર્જુન થઈને ઉભો છું,  

કાશ,  

તમારી લાગણી દેવકીનું આઠમું સંતાન થઈને આવે..!!


એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
– મરીઝ








Saturday, 28 October 2017




"એકાંત માં પોતાના વિચારો પર
અને
જાહેર માં પોતના શબ્દો પર 
કાબૂ રાખનાર વ્યક્તિ 
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે."

Gud Morning


*સાચો વ્યક્તિ નાસ્તિક નથી હોતો*,
           *અને આસ્તિક પણ નથી હોતો* ....
*સાચો વ્યક્તિ હર સમય*
                 *વાસ્તવિક જ હોય છે*

*શુભ સવાર*


સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.
-Unknown


કોઈ તમારી આંખો માં રમતું હસે
કોઈ તમારી વાતોથી હસતું હસે
ખુદ ની ખુશી ની ચિંતા ના કરતા મિત્રો
કેમ કે કોઈ તમારા માટે પણ મંદિર મા નમતું હસે.

Gm


Love you પણ છે ને
Miss you પણ છે...
   તારા વિના મારા
દિવસો સેમ ટુ સેમ છે...


એ કુપણો પણ કરમાઈ ગઈ નેહની..... 
પાણી જો પીવડાવ્યા હતા નેણના.....


લાગણી છુટ્ટા દિલે વહેંચતા પહેલા 
સામે વાળા ની પાચનશક્તિ તપાસવી જોઈએ


કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે


આજે મને કોઈએ પૂછીયું,થોડા દિવસથી
તમે મારા સપનામાં આવીને
મને હેરાન કેમ કરો છો.?
મેં હસતા હસતા કહ્યું શરુઆત તો
તમે જ કરી હતી ને પણ.

In love


ક્યારેય વાંચીને ન કરશો અનુમાન અમારી લાગણીઓનું,​
​અધૂરું તમને સમજાશે નહીં, 
 અને પૂરું અમે લખતા નથી ....✍


આજે તો દિલે પણ જબરું મહેણું માર્યું છે...
       જે લોકો વાત નથી કરતા...
        એ શું તને યાદ કરવાના..?

       Heart asked me...



ચાલ.....થોડોક અભિનય શીખીએ.......!! ;)
આંખોના દર્દને......
હોઠોની મુસ્કાનથી છેતરીએ.......!!!!


ખુબ મીઠો નશો છે તારી આંખો નો સમય 
ગુજરતો ગયો અને હું તારો બંધાણી થઇ ગયો.


હતો નશો મારી આંખોમાં યાદો નો તારી,

લોકો વખાણ કરતા રહ્યા આંખોના મારી...


એક પરબમાં  ખરું પાણી
આંખો  એનું  નામ,

રોજ પીરસતી કંઇક વ્યથાઓ
દાતાઓ  બેનામ....


જિંદગી ફાઇન હોય તો સમજી લેવાનું કે,
    મારા મહાદેવ ની સાઇન હોય...
            હર_હર_મહાદેવ...


સૂર્યને એનાં જ કિરણોની સજા ફટકારવા
આંગણા વચ્ચે અરીસો પાથરીશું આપણે..


તું ખાલી મારો હાથ તો પકડ,
 સમય એની મેળે સારો થઈ જશે !!


કોતરાતાં ગયાં
બેઉ એક ટાંકણે,

સુખને આકાર છે,
દુ:ખ નિરાકાર છે.

શુભ સવાર,જય મુરલીધર,વંદેમાતરમ્


વિધાતા એ પણ કેવી અજબ રિત ઘડી છે....

લાખોની ભીડમાં પણ....બસ એક તારી જ અમી વર્ષે છે....