સુખી થવાની ચાવી આ છે: પાપ થાય તેવું કમાવું નહિ,
માંદા પડીએ તેવું ખાવું નહિ, દેવું થાય તેવું ખર્ચવું નહિ અને લડાઈ થાય તેવું બોલવું નહિ.
🙏🏼 શુભ-બપોર 🙏🏼
હુઁ રોજ ઉદાસ થાઉ છુ અને રાત નિકળી જાય છે .....
એક દિવસ રાત ઉદાસ થશે અને હુઁ નિકળી જઇશ ....
અંકો ની વ્યાખ્યા
પણ કેવી વિચિત્ર કહેવાય
જ્યારે કમાવા જાવ
ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય
અને સ્પર્ધા માં હોવ
ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય
🙏 🙏
માણી શબ્દ ની મીઠાસ તું દોડી આવી ખાતરી કરવા..
શ્યાહી ના ખડિયામાં ક્યાંક મધ ની ભેળસેળ તો નથી કરતા...🍁
⬇
મારી પ્રીત ને હોઠ થી બોલી નથી કરી શકતો....
તું તારી આંખ થી બોલી જાય છે..🍁
એકજ ચિંતા
હ્રદય ને કોરી ખાય છે..
હું તારો છુ;
તો "તુ" મારી કેમ નહી?????
ગર્દન ઝુકાવી નજરોથી જ #હાં કહીં ગય..
હરણી આજે સાવજ નો #શિકાર કરી ગય.
💕
મારા શબ્દ ની હાલત ખરાબ છે
એક ક્ષણ તારી ઝાંખી જોવા મળશે...🍁🍁
હવે ક્યાં હું વાટ જોઉં જ છું તારી
આવ ન આવ, તું ક્યાં છો જ મારો..!!
પણ હા, આ દિલને કેમ કરીને સમજાવું
એ તો આજેય સમજે છે તને જ મારો....!!⚘💕
જો તુ મારી સજા હોય ને તો
હજુ એક ગુનો કરી લઉ..!!
જો તુ હા પાડે ને તો
ફરી વાર તને પ્રેમ કરી લઉ.!!

No comments:
Post a Comment