મને તો ત્યારે drive કરવી બહુજ ગમે
જ્યારે બાજુ ની seet પર તૂ બેઠી હોય
એક સાંજ હતી.. તું હતો.. હું હતી..
તારો પહેલો સ્પર્શ હતો..!!
આંખો મારી બંધ હતી ને હું ખોવાઇ..
તારાં પ્રેમ ની ભીની ભીની લાગણી માં..!!
તારી ખુશીમાં જ મારી ખુશી છે પાગલ,
એટલે તો ઘણીવાર રડી પણ લઉં છું તારી આગળ !!
આજકાલ માથે ઓઢે છે જ કોણ ઓઢણી ?
કહો પવનને ખોટો ધક્કો ના ખાય તો સારું !
તેના ગુલાબી ગુલાબી ગાલ,
લાગે જરૂર બગાડસે સાલ,
વધુ શુ વખાણ કરુ તારા સૌદર્ય નુ
તારુ રૂપ જાણે ઈદ્ર લોક ની કોઈ અપ્સરા
વગર માંગે મળી હતી તું..
માંગી એટલે ખોવાણી તું..
કહ્યાં પહેલાં જ કહેવાનું કળી જા તો મજા આવે...!!
તને શોધું નહીં ને તું મળી જા તો મજા આવે...!!
કેટલીક વખત જાત ને પણ છેતરી લઉ છું..!!
મળ્યા હતા મન ભરીને એમ માની લઉ છુ..!!
કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?
શ્ર્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે.
જ્યારે બાજુ ની seet પર તૂ બેઠી હોય
એક સાંજ હતી.. તું હતો.. હું હતી..
તારો પહેલો સ્પર્શ હતો..!!
આંખો મારી બંધ હતી ને હું ખોવાઇ..
તારાં પ્રેમ ની ભીની ભીની લાગણી માં..!!
તારી ખુશીમાં જ મારી ખુશી છે પાગલ,
એટલે તો ઘણીવાર રડી પણ લઉં છું તારી આગળ !!
આજકાલ માથે ઓઢે છે જ કોણ ઓઢણી ?
કહો પવનને ખોટો ધક્કો ના ખાય તો સારું !
તેના ગુલાબી ગુલાબી ગાલ,
લાગે જરૂર બગાડસે સાલ,
વધુ શુ વખાણ કરુ તારા સૌદર્ય નુ
તારુ રૂપ જાણે ઈદ્ર લોક ની કોઈ અપ્સરા
વગર માંગે મળી હતી તું..
માંગી એટલે ખોવાણી તું..
કહ્યાં પહેલાં જ કહેવાનું કળી જા તો મજા આવે...!!
તને શોધું નહીં ને તું મળી જા તો મજા આવે...!!
કેટલીક વખત જાત ને પણ છેતરી લઉ છું..!!
મળ્યા હતા મન ભરીને એમ માની લઉ છુ..!!
કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?
શ્ર્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે.
No comments:
Post a Comment