મારી એક લીટી માં આપવીતી એટલે...,
જેટલું મોટું દિલ રાખ્યું એટલા જ વધારે એમાં ઘા પડ્યા !
આમ તો ખાડા ખડીયા મને બિલકુલ પસંદ નથી..
*પણ દીકુ તારા ગાલ પર નો ખાડો તો મને ગાંડો કરે છે...
મને એવી ક્યા સમજ હતી કે મારી લાગણી તમને ઠેસ પહોચાડશે...
મને તો એમ હતુ કે આવુ કરવા થી આપડો પ્રેમ થોડો વધશે...
ફૂટી રહી છે પથ્થરોમાંથી પ્રસન્નતા,
તું નિત્ય ફરવા જાય છે તે આજ સ્થળ હશે....
ભાષાની પ્યાલીનાં નવરસ પીનાર શોધું છું,
ગઝલ ઘણી લખાઈ, સમજનાર શોધું છું.
આખે આખી શતરંજ ને મે આજ પડકારી છે
*અતૂટ ' એક તારો સાથ એ ' જ મારી ચાલ છે..
કોપી તો અમે બોર્ડની પરીક્ષા માં પણ નથી માર્યું.
આતો શાયરી છે વીરા કલમ થી લખાય..
ખૂબ વાર લગાડી દીધી તમે,
મને પારખવામાં,...
પેલુ હૈયું નીલામ થઈ ગયુ હવે,
જેના પર ક્યારેક તમારી હકૂમત હતી...
કોઈ દાવો કરે મને ઓળખે છે,
રાત્રે રોજ હું વિચારું મારાથી કેમ ઓળખે છે.
ઘવાયો છે અહમ સૂર્યનો કેવળ એ જ બીના પર,
રઝળતા આદમીએ ભર બપોરે ચાંદની માંગી...!!!

No comments:
Post a Comment