માણસ વડાપાવ ખાય અને પછી
બિમાર પડી, હોસ્પિટલ ની અંદર બેઠો બેઠો, સંતરા, મોસંબી અને સફરજન ખાય અને પછી
એના સગા વ્હાલા, હોસ્પિટલની બહાર ઉભા ઉભા વડાપાવ ખાય અને પછી . . .
ઊજળાં પણ થવા જાત ઘસવી પડે.
રોજ પાછી નવી વાત લખવી પડે.
વાહવાહી ન કર કંઇ પણ નહિ મળે ,
આભને આંબવા કમર કસવી પડે .
કેટલો પ્રેમ કરુ છુ એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે તારા વગર રહી નથી શકતો
કંઈક તો છાનું રાખવા દેવું હતું
બંધ બાજી જ રમવી હતી તો...
જિંદગીના પાનાં શું ખોલાવ્યા
ખુલ્લી હાર જ આપવી હતી તો...
💞🍃💞હકથી પુછશો તો શ્વાસે શ્વાસ ની ખબર આપીશ...
💕💘💕
જો શંકાએ સ્થાન લીધુ તો,મોત નીય ખબર નઇ આપું.💞🍃💞
💞🍃💞હું એક જ શોખ જોરદાર રાખુ છું.
💕💘💕
પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….💞🍃💞
એકજ ચિંતા
હ્રદય ને કોરી ખાય છે..
હું તારો છુ;
તો "તુ" મારી કેમ નહી?????
સંબંધો ના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે,
સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે...!!!
દુશ્મનોને એ દોસ્તી કરતા શીખવાડે છે,
આ પ્રેમની અસર પણ અસરદાર નીકળી!
મન નું કહ્યું ક્યાં માને છે આ કફન
જેને મન ફાવે ત્યારે કરી દે છે દફન

No comments:
Post a Comment