મારા થી દુર હતી "તું"
હદય માં વસી ગઈ "તું"
મારા માં ન હતી "તું"
તો પણ મારા વસી ગઈ "તું"...
તારું મૌન સળગાવી નાંખે છે,આ દિલની ઈચ્છાઓ ને...
નહીતો બાકી બધું જ સારું છે તારી આ છબીમાં...
અમને ખબર છે..તમારે...બીજે જ કંઈક જવાનું છે...
અમારું શહેર તો...બસ એમજ રસ્તામાં આવ્યું હતું...
ન પૂછો પેલી પ્રીત ના રુપ...
જાણે ગુલાબી ઠંડી માં મળી હોય હૂંફ.
ઉત્તરાયણ પર એક પતંગ લપેટાથી નથી ને અને તું લફરું કરવા ની વાત કરે છે..✂
ફિકર તો પરાયાં ની કરવા ની હોઈ જે આપણા હોઈ તે સદા દિલ માં વસતા હોઈ ..,,
દૂર રહીશું તો પણ દિલ માં રહીશું...!!
સમય ના સથવારે ફરી મળતા રહીશું...!!
આમ તો હું ચંદ્ર નથી છતાય કરશો યાદ
તો અમાસ માં પણ મળતા રહીશું...!!
સુબહ કી પ્યારી રોનક તો દેખો...,
ઈન આંખોમે બસી આપકી તસવીર તો દેખો..,
હમને આપકો પ્યારસા ગુડ મોર્નિંગ કિયા હૈ..,
એકબાર ઉઠ કર મોબાઇલ તો દેખો...
કંકુ, કળશ કે દીવો, કંઈપણ જડ્યું મને ના,
ઉંબરે એ આવી ઉભા, આંસુથી પોંખી લીધા...
એને મારી વફા કદી ગમી નહીં ને ...આ
આંખો એની સિવાય કોઈ સામે નમી
નહીં ..!!
અધૂરી એક કહાનીને પુરી જા ને તું...
જિંદગીની છબી માં રંગ ભરી જા ને તું...
લે આંખો પર હું હાથ મુકું છું...!!
અચાનક ક્યાંકથી આવી જાને તું...

No comments:
Post a Comment