Friday, 29 December 2017

તેને યાદ કરીને ઉઠવું અને તેને યાદ કરી ને સુઈ જવું...
કેટલું સરળ છે તેનું ના થઇ ને પણ તેનું થઈ જવું...💕

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,


દિલ તો આપણા બંનેનું સરખું રોયું છે !!

પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે.... 

કોઈ ના માટે રોવાથી કોઈ આપણું નથી થતું...

તારા ને મારા સબંધો તો જનમો જનમ ના...
ના તૂટે કે નાં રૂઠે...................

એ મને કેતી .... ,  તારી આંખો બહુ સરસ છે......
મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે..


રાત ઢળી પડે ને અજવાશ થાય....💞
તારી હર એક યાદ થી જ મારી સવાર થાય😍❣

ખોવાયલો હતો તારા વિચારોમાં ને..
કોઈએ નામ મારુ પૂછી લીધું ,,
બોલવુ હતુ કંઇક ને નામ તારુ બોલી લીધુ..

એ લાગણી છે.... મારી.... 
કયારેક ને કયારે તો એ ભીંજાશે..

હથેળીમાંથી
અચાનક ઢોળાઈ ગયેલા અક્ષરો ને...
ફરી ભેગાં કરતાં જણાયું
 કે...
તારા નામ નાં
બે અક્ષરો ખૂંટયાં છે...!!!

બાળીને રાખ કર્યા કરે છે, મને એ.... 

ખામોશી રાખના ઢગલાનો અંગાર છે...

No comments:

Post a Comment