સુગંધ ગુલાબની
આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે,
જેમ તારી યાદ ને
મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે…
♥ღ•٠·˙❥❥♥ღ✿
તારા વ્હાલની તોલે તારો શણગાર ના આવે
તુજ વિના મને બીજો કોઈ રણકાર ના ફાવે
ભીંજવી દે મને તારા પ્યારના ચોમાસાથી
પછી ભલે આ દિલનો ફરી
ધબકાર" ના આવે
હું ઘણું બધું જાણું છું છતાં અજાણ ની જેમ વર્તુ છું;
ના બોલવું એ મારી કમજોરી નથી પણ મૌન રેહવું
એજ મારી તાકાત છે....!!!
તારા થી સારું મારું એલાર્મ છે ,
સમયસર મને યાદ તો કરે છે
નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના
મે કહ્યુ ખુબ પ્રેમ આવે છે તમારી પર......
તેને હસીને કહયુ તને બીજુ આવઙે છે શું...??
તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક,
જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી
મારી બાજુ ઝુક.
લોકો વ્યક્તિને જોઇને પ્રેમ કરે છે,
મેં પ્રેમ કરીને વ્યક્તિઓને જોઈ લીધા !!
આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે,
જેમ તારી યાદ ને
મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે…
♥ღ•٠·˙❥❥♥ღ✿
તારા વ્હાલની તોલે તારો શણગાર ના આવે
તુજ વિના મને બીજો કોઈ રણકાર ના ફાવે
ભીંજવી દે મને તારા પ્યારના ચોમાસાથી
પછી ભલે આ દિલનો ફરી
ધબકાર" ના આવે
હું ઘણું બધું જાણું છું છતાં અજાણ ની જેમ વર્તુ છું;
ના બોલવું એ મારી કમજોરી નથી પણ મૌન રેહવું
એજ મારી તાકાત છે....!!!
તારા થી સારું મારું એલાર્મ છે ,
સમયસર મને યાદ તો કરે છે
નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના
મે કહ્યુ ખુબ પ્રેમ આવે છે તમારી પર......
તેને હસીને કહયુ તને બીજુ આવઙે છે શું...??
તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક,
જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી
મારી બાજુ ઝુક.
લોકો વ્યક્તિને જોઇને પ્રેમ કરે છે,
મેં પ્રેમ કરીને વ્યક્તિઓને જોઈ લીધા !!
No comments:
Post a Comment