ન જાણે કેમ ઉદાસ છે આજ દિલ મારુ...
લાગે છે કે મને ભૂલવાનું તેમણે નક્કી કરી લીધું...💕💔
મારી આઁખો એ આખો દિવસ કરયો છે પહેરો
તારા પાલવ ને કહે હવે તા જોવા દે તારો ચહેરો
ભૂલ તારી છે કે મારી છે
તેજ એક જ મગજ ની બીમારી છે
આમ જવો તો આ દુનિયા બોવ સારી છે
વેઠ પડે ત્યારે આ દુનિયા બી નઠારી છે
ખુશી થી વધુ માગું તને..!
જાન થી વધુ ચાહું તને
પણ એ
કોઈ કહે છે પ્રેમ ની હદ હોય તે હદ કરતાય વધુ ચાહું તને
પ્રેમના પણ,
કેટલા પ્રકાર હશે.?
એ વાત કરે ને,
પલરી જવાય છે...!!!
♥ღ•٠·˙❥❥♥ღ✿
સજાના પણ,
કેટલા પ્રકાર હશે.?
એ વાત ન કરે ને,
તડપી જવાય છે...!!!
♥ღ•٠·˙❥❥♥ღ✿
એક આંખ મને તો મળી એવી
આ મન નાં સ્વપ્ન, લે'ય પરખી
એક જીવ્હા મને તો મળી એવી
આ મન નાં ભાવ, બતાવે બોલી
તું ચૂપ છે.. હું ચૂપ છું..
હોઠે આવેલી ફરિયાદ ચૂપ છે
આંખે વસ્યું છે મૌન તારું ...
ભીનાશ બની... પોકારે...
તને..એ સાદ ચૂપ છે...!!⚘💕
મારી તો એક જ ઈચ્છા છે જો ઈ ફળે
તારા કંકુભીના પગલા ની છાપ મારા આંગણા મા પળે!!
ફફડ તું દિલ આ પારેવા જેવું...!!
આ દિલ ને પણ હવે નથી બધાયેલા રેવું...!!
વિહરવું છે ઉછે ગગન સુધી...
બસ તું પ્રીત ની પાંખ આપી દે હવે
પ્રીત થી બનેલા પારેવા દિલ ને
હવે નથી કેદ મા રેવું...!!
લાગે છે કે મને ભૂલવાનું તેમણે નક્કી કરી લીધું...💕💔
મારી આઁખો એ આખો દિવસ કરયો છે પહેરો
તારા પાલવ ને કહે હવે તા જોવા દે તારો ચહેરો
ભૂલ તારી છે કે મારી છે
તેજ એક જ મગજ ની બીમારી છે
આમ જવો તો આ દુનિયા બોવ સારી છે
વેઠ પડે ત્યારે આ દુનિયા બી નઠારી છે
ખુશી થી વધુ માગું તને..!
જાન થી વધુ ચાહું તને
પણ એ
કોઈ કહે છે પ્રેમ ની હદ હોય તે હદ કરતાય વધુ ચાહું તને
પ્રેમના પણ,
કેટલા પ્રકાર હશે.?
એ વાત કરે ને,
પલરી જવાય છે...!!!
♥ღ•٠·˙❥❥♥ღ✿
સજાના પણ,
કેટલા પ્રકાર હશે.?
એ વાત ન કરે ને,
તડપી જવાય છે...!!!
♥ღ•٠·˙❥❥♥ღ✿
એક આંખ મને તો મળી એવી
આ મન નાં સ્વપ્ન, લે'ય પરખી
એક જીવ્હા મને તો મળી એવી
આ મન નાં ભાવ, બતાવે બોલી
તું ચૂપ છે.. હું ચૂપ છું..
હોઠે આવેલી ફરિયાદ ચૂપ છે
આંખે વસ્યું છે મૌન તારું ...
ભીનાશ બની... પોકારે...
તને..એ સાદ ચૂપ છે...!!⚘💕
મારી તો એક જ ઈચ્છા છે જો ઈ ફળે
તારા કંકુભીના પગલા ની છાપ મારા આંગણા મા પળે!!
ફફડ તું દિલ આ પારેવા જેવું...!!
આ દિલ ને પણ હવે નથી બધાયેલા રેવું...!!
વિહરવું છે ઉછે ગગન સુધી...
બસ તું પ્રીત ની પાંખ આપી દે હવે
પ્રીત થી બનેલા પારેવા દિલ ને
હવે નથી કેદ મા રેવું...!!
No comments:
Post a Comment