Wednesday, 27 December 2017

જિંદગી ! આ કેવી ક્ષણ છે !
 સાંજનું વાતાવરણ છે,
 તું નથી, તારાં સ્મરણ છે…

તારું અને મારુ ,
.......સરનામું મળે એમ તો નથી...
છતાં કોઈ શોધે તારામાં
...અને હું ના મળું. સાવ એવું પણ નથી..

અમારાં આજ અહીં પગલાં 👣👣થવાનાં,
☁ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી 🌾ડાળીઓએ,
🌺ફૂલોની🌹 ય નીચી નજર થૈ ગઇ છે.

ધાર્યું હતુ કે દરેક સંબંધોમાં
નાગરવેલનાં પાન સમી ભીનાશ
અને ગુલકંદ જેવી મિઠાશ હોય.
પણ, હવે સુક્કા મેવાંના સંબંધો 
કિંમતી બનતા જાય છે.

જયારે જયારે મારી લખેલ આ બે લીટી ને તું લાઈક કરી જાય છે,

ત્યારે ત્યારે અહીં બગાડેલ બધો સમય વ્યાજ સાથે વસુલ થઈ જાય છે...🌷😍😘

💞🍃💞સ્મિત કરતો ચહેરો તમારી 
શાન વધારે છે     💕💘💕
પરંતુ,
સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે. 💞🍃💞

તારાં સુરીલા અવાજ થઈ દિલ  મારું ધબકે છે..
કર્યોં છે જાદું તારાં અવાજે મારાં પર કૈઇક એવો,
પાગલ આ દિલ મારું,
તારાં જ વિચારોમાં રમે છે!!
#💕😘

તારા ગાલનું એ ખંજન...
મારી નજરનું પૂર્ણવિરામ છે...

કયાંક ભરી છે કયાંક ખાલી છે
બાટલી આ જો બહુ ન્યારી છે.
નશાની વાત તો જગ જાણીતી છે 
પણ કેટલાક તાળાની આ ચાવી છે.
ઉલઝી ગયેલી ઝુલ્ફો ને જીંદગી 
મળે સાકી તો થોડી સહુલિયત છે.
તરફેણમાં કયાં છું હું આ નશાની 
આ તો હાલાત જરા હાલક ડોલક  છે.
દ્રશ્યો ચોખ્ખા જોયા પછી પડી ચશ્માંની જરૂર 

શરાબ શું કરે" નીલ "આંખોની હાલત કફોડી છે.




No comments:

Post a Comment