Saturday, 16 December 2017

હૈયા થી હાંક મારી "પ્રેમ" તું હાથ ના પછાડ,, 
વસમું છે જીરવું તું આંસુ થી આગ ના લગાડ

💞🍃💞પ્રેમ કદાચ જીવંત ન રહે ,
પણ જીવતો તો રહે જ છે
હૃદયના કોઈ ખૂણા માં.. 💞🍃💞



                    💕💘💕

આંખો છે કે રાતો ની રાત જાગ્યા કરે

સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે...

ઉઠવું અને બંધ આંખે જ તને ચુમવું.


એ જ મારો સૂયૉદય છે..!!

ગાલિબ ના શેર ને મરીઝની ગઝલ,


એ થી યે મુશ્કેલ તારી આંખો ની પઝલ.

💞🍃💞જે મને રોજ વાંચે છે 

                     💕💘💕


હું એના માટે રોજ લખું છું,,!💞🍃💞

કેટલો સમય આજ રીતે રહેવું કોઈ ની યાદ મા....
કોને ખબર એ યાદ કરે છે. કે નહિ એની યાદ મા....
રહું છું એની યાદ મા એકલો આદુનીયા મા....

*કાસ આવી જાય ફરી એ મારી જિંદગી માં અને જીવી લવ આખી જિંદગી ફરી એના સાથ મા..

તારો ને મારો એવો તે શો સબંધ હતો..?

હતો આમ દૂર ને દૂર છતાંયે અકબંધ હતો...

💞🍃💞મારી આંખો માં જે ઉજાગરાનો થાક છે,

                    💕💘💕


એમાં તારી આંખો નો ય થોડો વાંક છે.💞🍃💞

આજે ફરી એ ભૂતકાળ તાજો થઈ ગયો..​.​

​​મળી એની નજર થી નજર​​
​અને...​

​​હું સાજો થઈ ગયો...​​

No comments:

Post a Comment