Monday, 18 December 2017

કોઈ એવો પ્રેમ પણ હોય છે સાહેબ...

જયાં ...

હાથ મા હાથ નથી હોતા ને ..
મન થી  મન બંધાયેલા હોય છે...

💞🍃💞આથી મોટી પ્રીત જગત માં કઈ હોઈ શકે સાહેબ,

                    💕💘💕


જેની માટે આખી જિંદગી વાંસળી વગાડી એ જ ના મળી.💞🍃💞

💞🍃💞આંખો ની નીચે કુંડાળા એમને એમ નથી પડ્યા વ્હાલા,

                   💕💘💕


દરેક રાત ને પકડી રાખી છે એની રાહ જોવામાં.💞🍃💞

💞🍃💞કોઈ અડક્યું  તો કમાલ થઈ ગઈ,
ભીતર  ધાંધલધમાલ થઈ ગઈ ! 

                   💕💘💕

કોઈ આંખ  જો ભીની થઈ તો,

કોઈ આંગળી  રુમાલ થઈ ગઈ💞🍃💞.

💞🍃💞કોઇ એ કહ્યુ શાયર બની શુ કરીશ ...

                   💕💘💕

જવાબ તો એક જ હતો..
આશીક તો મુળ થી જ છુ..

પછી ભલે ને શાયરી ને પ્રેમ કરીશ...💞🍃💞

મારા અબોલા ને તારું મૌન, 
સંવાદ વગર અનુભવાતી લાગણી,
એટલે પ્રેમ..!!

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ 
એક હઠ છે તમને અમારી યાદ અપાવવાની. 

આવતો રહિશ તારી ગલી માં ત્યારે ત્યારે

જરૂર હશે મારે ચાઁદ જોવાની જ્યારે જ્યારે 

જતાવવા નથી માગતો કે હું બહુ સારો છું, 
પણ એટલું જરૂર કહીશ કે હુ ફક્ત તારો છું !! 

બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..,
આ  એક જ  નશો છે ,જે આખો   
દિવસ કર્યા કરું છું. 

No comments:

Post a Comment