તું કૈક યાદ આવી એવી રીતે..
ઠંડી હવા, સુકાયેલા પત્તા,
ધુમ્મસ થી ભરેલા રસ્તા,
બસ તારા હાથ ને પકડી ને ચાલવા ની એક ઇચ્છા,
અને આ ડિસેમ્બર નો સોળમો દિવસ.
તમારી આંખોની ચૂંટણી પ્રક્રિયામાં
હું
વર્ષોથી અડીખમ ઊભેલો ઉમેદવાર છું.
એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે...??
હવે તો તું જલ્દી આવે તો સારું યાર,
એકલા કરતા પણ વધારે એકલી પડી ગઇ છું !!
કાલ સુધી હતા તમે અજનબી
આજે મારા દિલની એક એક
ધડકન પર હુકુમત છે તમારી
નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી,
જરૂર કોઇ રાઝ છે,
ફકત તને જ ચાહું છું,
એ જોઇને તો..
આખી સૃષ્ટિ નારાજ છે…
તું ગઈ છે ત્યારથી
હું મને મળતો નથી
સાથ આપો કે ના આપો,
એ મરજી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
બેફામ. ....
બદલ્યું ઘણી વાર સરનામું
જિદ્દી તારી " યાદ "
આવી જ જાય ટપાલી બની ને ..
રાત જાગી પડી છે
શમણે હકીકત નડી છે.
આંખ આજે રડી છે
યાદોમાં આળોટી પડી છે.
આવી ન શક્યા સમયે
ક્ષણે ક્ષણ ખાલી પડી છે.
વાસણ ખખડે સમજાય
અંહી કાંધીએ ધૂળ ચડી છે.
બોલ્યું ચાલ્યું છે માફીપાત્ર
આ મૌને માથાકૂટ કરી છે.
ખાલી ઘર..ખાલી છે ઘણી પળો
પણ હૈયે એ "નીલ " ભરી પડી છે.
ઠંડી હવા, સુકાયેલા પત્તા,
ધુમ્મસ થી ભરેલા રસ્તા,
બસ તારા હાથ ને પકડી ને ચાલવા ની એક ઇચ્છા,
અને આ ડિસેમ્બર નો સોળમો દિવસ.
તમારી આંખોની ચૂંટણી પ્રક્રિયામાં
હું
વર્ષોથી અડીખમ ઊભેલો ઉમેદવાર છું.
એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે...??
હવે તો તું જલ્દી આવે તો સારું યાર,
એકલા કરતા પણ વધારે એકલી પડી ગઇ છું !!
કાલ સુધી હતા તમે અજનબી
આજે મારા દિલની એક એક
ધડકન પર હુકુમત છે તમારી
નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી,
જરૂર કોઇ રાઝ છે,
ફકત તને જ ચાહું છું,
એ જોઇને તો..
આખી સૃષ્ટિ નારાજ છે…
તું ગઈ છે ત્યારથી
હું મને મળતો નથી
સાથ આપો કે ના આપો,
એ મરજી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
બેફામ. ....
બદલ્યું ઘણી વાર સરનામું
જિદ્દી તારી " યાદ "
આવી જ જાય ટપાલી બની ને ..
રાત જાગી પડી છે
શમણે હકીકત નડી છે.
આંખ આજે રડી છે
યાદોમાં આળોટી પડી છે.
આવી ન શક્યા સમયે
ક્ષણે ક્ષણ ખાલી પડી છે.
વાસણ ખખડે સમજાય
અંહી કાંધીએ ધૂળ ચડી છે.
બોલ્યું ચાલ્યું છે માફીપાત્ર
આ મૌને માથાકૂટ કરી છે.
ખાલી ઘર..ખાલી છે ઘણી પળો
પણ હૈયે એ "નીલ " ભરી પડી છે.
No comments:
Post a Comment