Thursday, 28 December 2017

"I am always with you",
"I can't live without  you",
આ વાકયો તારા કેટલાં 'જુઠ્ઠા' હતાં,
પણ બવ 'ગજબ'નાં હતા..!

💞🍃💞એ મને મળીને પણ ના મળ્યા,

                     💕💘💕

અને હું એમને ભૂલીને પણ યાદ કરું છું !!💞🍃💞

💞🍃💞હું દરિયાની માફક નથી કે કિનારાને સ્પર્શી ને પાછો વળી જાઉં,

                   💕💘💕

હું આંખોના ઉંબર લગોલગ ઉભો છું હૃદયલગ જવાની તું પરવાનગી દે.💞🍃💞

💞🍃💞મને ખંજર ની તેજસ્વિતા ગભરાવી નથી શકતી,

                      💕💘💕

કે હું જોયાં કરું છું જે ચમક છે મારા કાતિલમાં..!💞🍃💞


- મરીઝ

સંબંધ મેં બાંધ્યા મારી લાગણી થી.

નથી કરવો પ્રેમ કોઈ માંગણી થી..


No comments:

Post a Comment