મારા બધાં જ દુખ ની દવા છે તુ....
કેમ કૈ મારી આજુબાજુ રહેલી હવા છે તુ....
અખંડ એક દર્પણ હતો, ટુટી ને વેરાયો છું,
વસતો એક ચહેરો વ્હાલો હતો, તે જ દર્પણને
ખુણે હું ઘવાયો છું....
તું જો બાકાત હો મુજથી,
તો એકલો હું શૂન્ય થઈ જાઉં....
ને તું જો હો પીઠબળ તો,
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....
એનું નામ દોસ્તી...
💞🍃💞તારી આ વાત જ મને બઉ ગમે છે,
💕💘💕
પેલા નારાજ કરે ને પછી પૂછે નારાજ તો નથી ને !💞🍃💞
મને શબ્દોની જરૂરત ન પડત ,
જો તે મારી આંખોમાં લખેલાં અફસાના વાંચ્યા હોત...
નથી ખબર મને ભવિષ્યમાં શું થશે,,
પણ હા,
તને ભૂલી નહિ શકાય એ ખબર પાકી છે...
💞🍃💞પ્રેમ એ આપણું સહિયારુ મુદ્દલ હતુ....
💕💘💕
તો યાદો નું વ્યાજ મારા શીરે જ કેમ....?💞🍃💞
💞🍃💞તમારી આંખોમાં પણ પ્રેમ દેખાય છે.
💕💘💕
શું એ સાચું છે કે પછી મારા જ પ્રેમનું પ્રતિબિંબ છે💞🍃💞
મારા દરેક શબ્દ મા મારા પ્રેમ નો અહેસાસ છે
બસ તું દરેક શબ્દ ને મહેસુસ કરી લેજે.
💞🍃💞તારી પાસે મારી એક જ અરજ છે,
💕💘💕
જીવવા માટે મને ફક્ત તારી ગરજ છે !!💞🍃💞
કેમ કૈ મારી આજુબાજુ રહેલી હવા છે તુ....
અખંડ એક દર્પણ હતો, ટુટી ને વેરાયો છું,
વસતો એક ચહેરો વ્હાલો હતો, તે જ દર્પણને
ખુણે હું ઘવાયો છું....
તું જો બાકાત હો મુજથી,
તો એકલો હું શૂન્ય થઈ જાઉં....
ને તું જો હો પીઠબળ તો,
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....
એનું નામ દોસ્તી...
💞🍃💞તારી આ વાત જ મને બઉ ગમે છે,
💕💘💕
પેલા નારાજ કરે ને પછી પૂછે નારાજ તો નથી ને !💞🍃💞
મને શબ્દોની જરૂરત ન પડત ,
જો તે મારી આંખોમાં લખેલાં અફસાના વાંચ્યા હોત...
નથી ખબર મને ભવિષ્યમાં શું થશે,,
પણ હા,
તને ભૂલી નહિ શકાય એ ખબર પાકી છે...
💞🍃💞પ્રેમ એ આપણું સહિયારુ મુદ્દલ હતુ....
💕💘💕
તો યાદો નું વ્યાજ મારા શીરે જ કેમ....?💞🍃💞
💞🍃💞તમારી આંખોમાં પણ પ્રેમ દેખાય છે.
💕💘💕
શું એ સાચું છે કે પછી મારા જ પ્રેમનું પ્રતિબિંબ છે💞🍃💞
મારા દરેક શબ્દ મા મારા પ્રેમ નો અહેસાસ છે
બસ તું દરેક શબ્દ ને મહેસુસ કરી લેજે.
💞🍃💞તારી પાસે મારી એક જ અરજ છે,
💕💘💕
જીવવા માટે મને ફક્ત તારી ગરજ છે !!💞🍃💞
No comments:
Post a Comment