Thursday, 28 December 2017

તારો હાથ જ તો પકડયો છે એમા કેમ આટલી ગભરાય છે 

અરે ગાંડી તુ આટલી બધી કેમ શરમાય છે

બાગ ના ફુલો પણ તને જોઇને કરમાય છે

તારો ચેહરો જોઇને અરીસો પણ શરમાય છે

તુ મને એવી ગમે છે

નાના બાળક ને ચોકલેટ જેવી ગમે છે

કેટલા વ્યાકુળ છીએ તારા પ્રેમમાં...
તને ખોઈ ને પણ,હજી સુધી તારા છીએ...💕

તારું મૌન સળગાવી નાંખે છે,આ દિલની ઈચ્છાઓ ને...
નહીતો બાકી બધું જ સારું છે તારી આ છબીમાં..💕

હર એક આ શીતળ રાતો થી...ફરિયાદ છે મને,
જેમાં મહેસુસ ન થાય તારી હથેળી ની ગરમાહટ..💕

હું કેહતો રહ્યો...કે બીજો પણ છે મારો ઈલાજ...
પણ લોકો તો તારું જ નામ લેતા રહ્યા...😥

લખી ચુક્યો છું હું તારા માટે, લાગણીઓ બહુ બધી...
તો પણ જેટલુ ચાહું છું તને, એટલું લખી ના શક્યો...💕

જ્યારે તમે ઉદાસ થઈ, કોઈને યાદ કરીને રડતા હો છો,
 ત્યારે એ વ્યક્તિ બીજા જોડે હસવામાં વ્યસ્ત હોય છે...

પ્રેમના નશામાં આવીને હું એને...
ભગવાન માની બેઠો હતો,
સાલુ ભાન તો ત્યારે આવ્યું જ્યારે...
એણે મને કહ્યું કે,

ભગવાન કોઈ એકનો નથી હોતો...

No comments:

Post a Comment