નથી ખબર મને કે ભવિષ્યમાં શું થશે,
પણ હા,
તને ભુલી નહીં શકાય એ વાત પાકી છે...
કોઈ એવો પ્રેમ પણ હોય છે ...
હાથ મા હાથ નથી હોતા ને ..
મન થી મન બંધાયેલા હોય છે...
દર્દ અને ખુશીની કિંમત એમને પૂછો,
જેમની મોહબ્બત અધુરી રહી ગઈ હોય !!
*વગર સિમેન્ટ એ આપણે પ્રેમની કાચી દીવાલો ચણી છે ....
છતાં એ ટકી અત્યાર સુધી કારણ એમાં લાગણી ઘણી છે .....
આજે તો કહી જ દીધુ
I love you..😍😍
મે મારી જાત ને જ...😍😍
કફન ને પણ જોઈ ઝાટકો લાગ્યો
આ કોની યાદો દફન કરવા આવ્યો
તેના પગરવ આજે પણ દિલ માં રહી ગયા,
અમે એકલા હતા,
અને આજે પણ એકલા રહી ગયા.
મારે તો ઝાકળનું બુંદ થાવું છે,
તારો એક સ્પર્શ મળે ત્યાં
તારામાં લિન થાવું છે...
જયારે જયારે દિલ તોડનારની Exit થાય છે,
ત્યારે ત્યારે દિલ જોડનારની Entry થાય છે !!
કાં મને માપી શકો,
કાં મને પામી શકો,
બહુ વિગતમાં ન પડો,
તો મને ચાહી શકો!!
No comments:
Post a Comment