Tuesday 19 December 2017

એને કયું કે સાથ ક્યાં સુધી નિભાવીશ 
મેં કયું જ્યાં સુધી તું સાચ્ચું બોલીશ ...

💞🍃💞ઉતરી ગયી છે એ નજર હૃદય સુધી, પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,

                   💕💘💕

 આ ઈંતઝાર ની મજા એટલી ગમી, 
કે જોઈશુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી…💞🍃💞

એટલે જ અમારો મનમેળ ના 
થયો
એ વાત કરે સંન્યાસ ની, હું કરું રોમાન્સ ની !

તને પામું  ના પામું  તે કિસ્મત ની વાત છે..
પણ  
જિંદગી ભર તને ચાહું ...


તે મારા હાથ ની વાત છે

તુ રીસાય જા તો હુ તને મનાવી લઇશ તારો ચહેરો હમેંશા હસતો રાખીશ . . . પણ એનો મતલબ એવો નથી કે તુ રોજ વાંદરા જેવુ મોઢુ કરીને બેહી જાય...    

લોકો જેને કમજોરી કહે છે ને,
મારા માટે એ બની બેઠી છો તું !!

તેઓ અમોને પુછી બેઠા શબ્દોથી વિંધાવુ પસંદ કરશો કે આંખોથી,

અમો એ હસતા હસતા કહીં દીધું કરીદો સ્પર્શ અમો ને,

અમો તો તમારા વિચારો માત્ર થી જ છિન્નભિન્ન થઈ જઇશુ....

હું ખુશ ત્યાં સુધી જ છું
જ્યાં સુધી તારી સાથે છું ..!!

બાકી તારી વગર તો બધું
ખંડેર સમાન છે મારી માટે..!!⚘

ક્યારેક તો લાગણી ના સેતુ બાધો તમે..

ક્યાં સુધી અવગણી ને રાખશો તમે...

નિર્દય દિલ થી ના જોશો તમે...

બસ હમેશા

દિલ_થી

આમ ન રમ તું મારી સાથે લૂપા છૂપી

 ખબર નથી પડતી કે 

રમત તું રમે છે કે હું...!!

આવી મારી લાગણી ની સાથે રમત ના રમ તું...!!

બસ છુંપાય છે તું...!!
પણ લાગે છે

 તારી લાગણી ની પાછળ ક્યાંક છૂપાયો છું હું...!!

ચૂપચાપ સહન કરવુ પડે છે...!!
કંઈ પણ બોલ્યા વગર 
કારણ કે 
અમુક વ્યથા ને વર્ણવા હજી શબ્દો જ નથી બન્યા .... !!



No comments:

Post a Comment