મારા વગર હવે એ લોકોનો આખો દિવસ પણ પસાર થઇ જાય છે,
જે રોજ સવારમાં કહેતા કે તમારા વગર મારી સવાર જ નથી થતી !!
શોધજે મને ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકાતામાં નહી મળું . . .
શોધજે મને નજીકથી હૃદયની મોકળાશમાં
જોજનો વિસ્તરેલી દુરતામાં નહી મળું . . .
હું અલગ છું... અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં નહી મળું . . .
મારા મૌનમાં પણ ભીની વાતો હશે
અર્થહીન શબ્દોમાં નહી મળું .
"તું જા હું ઠીક થઇ જઈશ" હું ખોટું બોલ્યો,
"કસમથી હું જલ્દી પાછી આવીશ" એ ખોટું બોલી !!
નદીને હવે એક ઝરણું બની વહેવા દો
મને હવે એની જ યાદ સાથે જીવવા દો
તું હું તો સામસામા કિનારાના વાસીઓ;
💕💘💕
તારો ને મારો પ્રેમ ફકત એનો પુલ છે.
ભુતકાળ છુ..
છતા પણ સદાબહાર છુ..
એટલે જ યાદ કરે છે તુ..!!
જીવું છું ખુદ્દારી સાથે, મારી સ્પર્ધા મારી સાથે.
મરવાની તૈયારી સાથે, પણ જીવીશ તો તારી સાથે.
તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
💕💘💕
રોઇ શકાય એટલા આંસુ નથી રહ્યા.
ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
💕💘💕
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે...
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
💕💘💕
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..
જે રોજ સવારમાં કહેતા કે તમારા વગર મારી સવાર જ નથી થતી !!
શોધજે મને ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકાતામાં નહી મળું . . .
શોધજે મને નજીકથી હૃદયની મોકળાશમાં
જોજનો વિસ્તરેલી દુરતામાં નહી મળું . . .
હું અલગ છું... અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં નહી મળું . . .
મારા મૌનમાં પણ ભીની વાતો હશે
અર્થહીન શબ્દોમાં નહી મળું .
"તું જા હું ઠીક થઇ જઈશ" હું ખોટું બોલ્યો,
"કસમથી હું જલ્દી પાછી આવીશ" એ ખોટું બોલી !!
નદીને હવે એક ઝરણું બની વહેવા દો
મને હવે એની જ યાદ સાથે જીવવા દો
તું હું તો સામસામા કિનારાના વાસીઓ;
💕💘💕
તારો ને મારો પ્રેમ ફકત એનો પુલ છે.
ભુતકાળ છુ..
છતા પણ સદાબહાર છુ..
એટલે જ યાદ કરે છે તુ..!!
જીવું છું ખુદ્દારી સાથે, મારી સ્પર્ધા મારી સાથે.
મરવાની તૈયારી સાથે, પણ જીવીશ તો તારી સાથે.
તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
💕💘💕
રોઇ શકાય એટલા આંસુ નથી રહ્યા.
ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
💕💘💕
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે...
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
💕💘💕
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..
Very nice shayari
ReplyDeletehttps://lovegujarathub.blogspot.com/?m=1.
Very good
ReplyDeletehttps://lovegujarathub.blogspot.com/?m=1.
ખૂબ જ સુંદર રચનાઓ
ReplyDelete