Friday, 15 December 2017

તારી અને મારી માંગમાં બસ એટલો ફર્ક છે,
તું માંગે તારી ખુશી અને હું માંગુ બસ તારી ખુશી.✍🏼🌹

તુ એમ પુછે છે ?
હુ ઝેર મા ઝેર મેળવી ને કેમ પી ગયો.
કે એમ પુછે છે?

આ હુ કેમ પચાવી ગયો.

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી

એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

હર કસ્તી કા કિનારા નહિ હોતા

જિસે કરતે હે પ્યાર વો હમારા નહિ હોતા

રોતા હોગા સાગર ભી કિસી કે ઇન્તેઝાર મેં


વરના સાગર કા પાણી ખારા ના હોતા 

💞🍃💞દુર છુ તારાથી છતાં તારી તસવીરથી ખુશ છુ.. .

                   💕💘💕


તારી પાસે નથી છતાં મારી તકદીરથી ખુશ છુ💞🍃💞

💞🍃💞વર્ષો ભલે વીતી ગયા લાગણી અકબંધ છે

                💕💘💕


લાખ નવા સબંધો બને પણ તારી એ જગ્યા અકબંધ છે..💞🍃💞

💞🍃💞આવો તમે કે મારા નયનને જીવન મળે

                💕💘💕


દર્શન તમારા એ જ તો આંખોને શ્વાસ મળે....*💞🍃💞

તું પૂછે છે.. યાદ કરો છો..?
આનાથી વધુ સાબિતી શું..?


દર મીનીટે હદય💗 ૭૨ વાર તારા જ નામે  ધડકે છે.

💞🍃💞રીસાવાનાં કારણ કદાચ અનેકો મળી જાશે તને,

પણ,          💕💘💕


ચિંતા ના કરીશ, મારી મનાવવાની મૌસમ બારેમાસ રેહશે..💞🍃💞

💞🍃💞પસંદ મારી લાજવાબ જ હોય છે,

               💕💘💕


ઉદાહરણ તમારું જ લઇ લો ને !!💞🍃💞

No comments:

Post a Comment