Sunday, 17 December 2017

હક તારા પર કરું જ કેવી રીતે....??

જ્યારે તારો પ્રેમ જ બીજા નો છે....!!⚘💕

કોઈ એવો પ્રેમ પણ હોય છે ...

જયાં ...

હાથ મા હાથ નથી હોતા ને ..
મન થી  મન બંધાયેલા હોય છે...

મારા હૃદયમાં કોઈ દિવસ મતદાન નહીં થાય,
ત્યાં આટલા વર્ષે પણ તું જ બીનહરીફ ચૂંટાય છે...!!!

💞🍃💞તારા ગયા પછી જિંદગી સાથે ખાસ
વહેવાર નથી,

              💕💘💕

દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ

તહેવાર નથી.💞🍃💞

💞🍃💞તારી જ નાવ નો મુસાફર છું....!

                      💕💘💕


એ "જિંદગી"તુ જ્યા કહીશ ત્યા હું ઉતરી જઇશ..!💞🍃💞

તને મળવાથી બેકરારી દિલની દૂર ભાગે છે..;


તારા મિલનની નવી ઝંખના  દિલમાં જાગે છે..!!!

💞🍃💞મારાં શબ્દનું માંગુ લઇને આવું છું,

                    💕💘💕


તમારી એક ગઝલ કુંવારી રાખજો,💞🍃💞

મારા પ્રેમ ની નબળાઈ બસ એટલીજ છે...

હું હસવાનું ભૂલી જાવ છું એને રડતી જોઈ ને...💕

જ્યારે Hi ના રીપ્લાયમાં Bol આવે,
ત્યારે સમજી લેવું કે સંબંધ પહેલા જેવો નથી રહ્યો !!

સંગાથે કોતરેલું એ નામ, જ્યાં જડે મને સંપુર્ણ આરામ,
થવું છે ત્યાં ઠરી ઠામ, મારી ગમતી સફરનું એ પૂર્ણવિરામ...!!!



No comments:

Post a Comment