મારા શબ્દો ક્યાં સુંદર હતા ??
બસ તારૂં નામ લખીયૂ ને સુંદર બની ગયા...!!
લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં
ગળે લગાડું તમામ મિત્રો ને
ફરી એક્દમ ક્લોઝ થઇ જાઉં
ઉજવું નાતાલ નવરાશ થી
ફરી નવરો થઇ જાઉં
ફરું બાગ બગીચે
ફરી ભમરો થઇ જાઉં
પ્રેમ હેત ની ગિફ્ટ બનવું
લાલો લાડકવાયો થઇ જાઉં
બોલાવું તેડી તેડી ને યારોને
મિત્રતા નો પડછાયો થઇ જાઉં
દઉં દિલથી દુઆ નવા વર્ષ ની
આખું વર્ષ નિરાંતે થઇ જાઉં
લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં .
કોનો છું હું
તારો તો છું
એના એ શબ્દો જુઠ્ઠા હતા પણ ગજબ હતાં
નામ એનું લખ્યું ને કવિતા થાય,
મુલાકાત એની ગઝલ જ હોય.
ઓઢાળી ઓઢણી ને મલકાય ગઇ,
નદી જાણે બે કાંઠે છલકાઈ ગઇ,
નયનને હતું કે નીરખ્યાજ કરું,
મળી નજર તો એ શરમાય ગઇ.
વગર સિમેન્ટ એ આપણે પ્રેમની કાચી દીવાલો ચણી છે ....
છતાં એ ટકી અત્યાર સુધી કારણ એમાં લાગણી ઘણી છે .....
થોડી વાતો કરી એની સાથે ને મુશાયરો,
બની ગયો ખબર નહોતી હું ક્યારે કવિ બની ગયો.
*છીપ માં દરિયો ભરી ને તમને ધરું, યાદ ને મારે પરત કરવી હતી,
ડૂબતા આ સૂર્ય ને રોકો જરી, સાંજ ને વાતો હજી કરવી હતી...!!!
ખોબો ભરીને એની યાદોને,
વહેવા દીધી પ્રેમના આખા દરિયામાં.
છબીમાં હસો છો, કહો ક્યાં વસો છો ?
હવા છો સ્વયં કે હવામાં શ્વસો છો ?
નથી સ્વર્ણ હોવાનો દાવો કર્યો મેં;
કસોટીના પથ્થર ઉપર કાં ઘસો છો ??!!
બસ તારૂં નામ લખીયૂ ને સુંદર બની ગયા...!!
લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં
ગળે લગાડું તમામ મિત્રો ને
ફરી એક્દમ ક્લોઝ થઇ જાઉં
ઉજવું નાતાલ નવરાશ થી
ફરી નવરો થઇ જાઉં
ફરું બાગ બગીચે
ફરી ભમરો થઇ જાઉં
પ્રેમ હેત ની ગિફ્ટ બનવું
લાલો લાડકવાયો થઇ જાઉં
બોલાવું તેડી તેડી ને યારોને
મિત્રતા નો પડછાયો થઇ જાઉં
દઉં દિલથી દુઆ નવા વર્ષ ની
આખું વર્ષ નિરાંતે થઇ જાઉં
લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં .
કોનો છું હું
તારો તો છું
એના એ શબ્દો જુઠ્ઠા હતા પણ ગજબ હતાં
નામ એનું લખ્યું ને કવિતા થાય,
મુલાકાત એની ગઝલ જ હોય.
ઓઢાળી ઓઢણી ને મલકાય ગઇ,
નદી જાણે બે કાંઠે છલકાઈ ગઇ,
નયનને હતું કે નીરખ્યાજ કરું,
મળી નજર તો એ શરમાય ગઇ.
વગર સિમેન્ટ એ આપણે પ્રેમની કાચી દીવાલો ચણી છે ....
છતાં એ ટકી અત્યાર સુધી કારણ એમાં લાગણી ઘણી છે .....
થોડી વાતો કરી એની સાથે ને મુશાયરો,
બની ગયો ખબર નહોતી હું ક્યારે કવિ બની ગયો.
*છીપ માં દરિયો ભરી ને તમને ધરું, યાદ ને મારે પરત કરવી હતી,
ડૂબતા આ સૂર્ય ને રોકો જરી, સાંજ ને વાતો હજી કરવી હતી...!!!
ખોબો ભરીને એની યાદોને,
વહેવા દીધી પ્રેમના આખા દરિયામાં.
છબીમાં હસો છો, કહો ક્યાં વસો છો ?
હવા છો સ્વયં કે હવામાં શ્વસો છો ?
નથી સ્વર્ણ હોવાનો દાવો કર્યો મેં;
કસોટીના પથ્થર ઉપર કાં ઘસો છો ??!!
No comments:
Post a Comment