તારા જવાથી વધારે ફર્ક તો નહીં પડે,
બસ લાગણીઓ મારી અધુરી રહી જશે...
તારી તરસ તો ભીનો અજંપો બની ગયો,
સાગરની સાથે આજે કિનારો વહી ગયો.
એંધાણ સારા કયાં હતાં આ ઢળતી સાંજના,
ઘેરા તમસનો છેડો જગતને અડી ગયો...!!!
શુભ સંધ્યા મિત્રો...
વાત તો ફક્ત અહેસાસ ની છે...
તને જોયા વગર પણ ધણી વાર મહેસૂસ કર્યો છે તને...
કિનારે રહીને તરસ્યા રહી ગયા,
સાગરમાં રહી મોતી વીના રહ્યાં,
ખીલેલી સંધ્યા સુરજ રેલાવતો રહ્યો,
નિશા ની પ્રતીક્ષા એ ચંદ્રમા જોતાં રહી ગયા.
મને બસ તારાં શબ્દોનું વ્યસન છે
💕💘💕
ને તું પાગલ કાયમ મૌન છે
"Nice Dp"✨💕
દુનિયા નો પેલો શબ્દ,
જે અજાણ્યા વ્યક્તિઓને વાત ચીત ચાલુ કરાવે છે.....
હું કથીર હતો ને સોનાનો થઈ ગયો
જ્યારથી તારો હાથ મને સ્પર્શી ગયો..
રાખી મૂક્યા છે પત્ર ઘણા એવા જે હવે ,
વાંચીયે ના શકાય ને બાળી શકાય ના..
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે
હર એક આ શીતળ રાતો થી...ફરિયાદ છે મને,
જેમાં મહેસુસ ન થાય તારી હથેળી ની ગરમાહટ..💕
બસ લાગણીઓ મારી અધુરી રહી જશે...
તારી તરસ તો ભીનો અજંપો બની ગયો,
સાગરની સાથે આજે કિનારો વહી ગયો.
એંધાણ સારા કયાં હતાં આ ઢળતી સાંજના,
ઘેરા તમસનો છેડો જગતને અડી ગયો...!!!
શુભ સંધ્યા મિત્રો...
વાત તો ફક્ત અહેસાસ ની છે...
તને જોયા વગર પણ ધણી વાર મહેસૂસ કર્યો છે તને...
કિનારે રહીને તરસ્યા રહી ગયા,
સાગરમાં રહી મોતી વીના રહ્યાં,
ખીલેલી સંધ્યા સુરજ રેલાવતો રહ્યો,
નિશા ની પ્રતીક્ષા એ ચંદ્રમા જોતાં રહી ગયા.
મને બસ તારાં શબ્દોનું વ્યસન છે
💕💘💕
ને તું પાગલ કાયમ મૌન છે
"Nice Dp"✨💕
દુનિયા નો પેલો શબ્દ,
જે અજાણ્યા વ્યક્તિઓને વાત ચીત ચાલુ કરાવે છે.....
હું કથીર હતો ને સોનાનો થઈ ગયો
જ્યારથી તારો હાથ મને સ્પર્શી ગયો..
રાખી મૂક્યા છે પત્ર ઘણા એવા જે હવે ,
વાંચીયે ના શકાય ને બાળી શકાય ના..
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે
હર એક આ શીતળ રાતો થી...ફરિયાદ છે મને,
જેમાં મહેસુસ ન થાય તારી હથેળી ની ગરમાહટ..💕
No comments:
Post a Comment