મજબૂત ડાળખી હતો હું વૃક્ષ ની છતાં..
એક ફૂલડાંનું હેત નમાવી ગયું મને...!!⚘💕
કયાં સુધી દૂર કરીશ ? .મારી યાદો મારી
વાતો ...હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દો ની
મુલાકાતો ...!!
નજર લાગે એમ શુ કોઇ જોતુ હશે
આટલુ તે વ્હાલ કદી હોતુ હશે
સમજાતું નથી કે તારી જોડે પ્રેમ થયો છે કે ધુમ્મસ,
બસ તારા સિવાય કશું દેખાતું જ નથી !!
તારાં સુરીલા અવાજ થઈ દિલ મારું ધબકે છે..
કર્યોં છે જાદું તારાં અવાજે મારાં પર કૈઇક એવો,
પાગલ આ દિલ મારું,
તારાં જ વિચારોમાં રમે છે!!
સાંજ ના સમયે રૂપાળી લાગે છે
ઝુલા મા ઝુલતી તુ બહુ પ્યારી લાગે છે
તારા વિના દરબદર ભટકે છે,
તારા સિવાય ક્યાં આ દિલ ક્યાંય ટકે છે !!
સવાર થી સાંજ સુધી તારી યાદો નો વાર,
એટલે જ તો આ દિવસ નુ નામ રવિવાર.
આંખમાં ઊભી રાવ વાંચે છે, લાગણીનો અભાવ વાંચે છે.
રાતભર જાગતાં તડપતા એ, મુખથી નીતરતા ભાવ વાંચે છે.
તડપ એક શબ્દમાં કેમ કહેવી,
તારી અને તારી યાદોની યાદ બસ છે.

No comments:
Post a Comment