Thursday, 21 December 2017

"ડાયરીના બે સળંગ પન્ના,
વચ્ચેની છપાઈ ગયેલી વાર્તા છે તું,
ભૂલવાની મારી તાકાત નથી ને,
લખવાની મારી હિમ્મત નથી"

પ્રેમ તારો

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

કોઈની વાતો ના અમે દીવાના બની ગયા

કોઈ ના પ્રેમ ના આસુ થી અમે ભીજાઈ ગયા

અમને કદર કયા છે અમારી?

અમે તો બસ એમની
યાદ સાથે રમતા રહી ગયા..!!

તારાં  સુધી  પહોચવા  રસ્તા  ઘણાં હશે...

પણ... તને  યાદ  રહી જાય  એવાં...

પગલાં  મારાં  જ  હશે  ...!!

કોઈની વાતો ના અમે દીવાના બની ગયા
કોઈ ના પ્રેમ ના આસુ થી અમે ભીજાઈ ગયા
અમને કદર કયા છે અમારી?
અમે તો બસ એમની
યાદ સાથે રમતા રહી ગયા..!!

હમણાં  સુધી તેં  જોયો નથી  પ્રેમ નો ઘમંડ 
રૂઠી  જો  હું  જઈશ તો  મનાવી નહી શકે ..!!

મારી ફરતે એવી રીતે છે તારી યાદ,

જાણે નીલકંઠ ના ગળે નાગ. 

હમ વો નહિ જો તુમ્હે ગમ મે છોઙ દે,
હમ વો નહિ જો તુજસે નાતા ઐસે હી 
તોઙ દે, હમ તો તુમ્હારે ઐસે દોસ્ત હૈ....
અગર તુમ્હારી સાસે રૂક ગઈ તો હમ 
અપની સાસે ભી જોઙ દેગે.........

ન અભણ થયો...!!

ન લાયક થયો...!!

કાંક તો કહે ઓ જીંદગીં....

તારી નિશાળમાં શીદને દાખલ થયો..?

રહેવાને દીધી સૃષ્ટિ સંતોષ નથી એનો ...

અમને તો હતું તારાં હૈયામાં જગા મળશે ...!!⚘💕




No comments:

Post a Comment