લખતો રહીશ હર ધડકન ને શ્વાસ મહી તારું નામ,
મારી હર ધડકનના ઉર્મિઓનો શરાબ બની આવજે તું,
પ્રીતની પ્યાલી અને ઉર્મિઓનાં જામ ભરીને લાવજે તું …
તમારા ઇશારે જ કરવો પડે છે પ્રેમ સઘળો,
હક આટલો જોઈ નાચીઝથી કંઈ કહેવાયું નહિ..!!
ના જાણે કેવું છે આ પ્રિતનું અનોખું બંધન,
એક હૈયામાંથી નીકળી બીજા હૈયામાં વસતુ
લાગણી ભીનું સ્પંદન..!!
તારી આ મૌનની પ્રથા આપણી
વચ્ચે બહુ શોર મચાવે છે..!!
લખતો રહીશ ક્ષિતિજની રેખા ઉપર તારું નામ,
મિલનના મેઘધનુષ્યના બધા રંગો ભરીને આવજે તું,
નભ ને ધરાનાં મિલનની સાક્ષી ક્ષણો ને લાવજે તું …
લાગે છે કપાળે મારા નક્કી ક્યાંક લખાયા છો.
નહીતર સફર માં આમ તમારો સંગાથ થાત નહીં..!!
હું તારા પર નહીં .....
તને જ લખું છું...!!
હંમેશા આવું જ થાય છે પ્રેમમાં,
💝
પ્રેમ મળી જાય અને કિસ્મત તરત રિસાઈ જાય છે.
” ક્યારેક . . એમ થાય છે . .કે હું . .
રણ બની ને હંફાવુ તને હરણ ની જેમ . . .અને . .
સમજાવી દૌઉ તને . . . . કે . .
પ્યાસ એટલે શું ? ".....
હોય છે ખબર એની મને,
કે એને ખબર મારી છે..
અમે બે બેખબર રહી,
એકબીજાની ખબર રાખીએ છીએ..!!

No comments:
Post a Comment