Thursday, 21 December 2017

મળતી વેળાએ
આંખ માં હરખ અને
અલગ પડતી વેળાએ,
આંખમાં થોડી ઝાકળ ,

.....બસ આ જ સાચી લાઞણી....

તબિબે મુજ મરીઝ ની દવા લખી છે,

ઈલાજમાં તારી ઝુલ્ફોની હવા લખી છે... 

સમાધાન મા આખી જિંદગી લખી આપી ..
હવે શું બાકી રહ્યું જે હું આપું ..

રીત લખુ પ્રીત લખુ તને મારી મનમીત લખુ ,

 ગુંજે છે ભીતરમાં તારી યાદોનુ સંગીત લખુ...... 

હરદમ "રુહ" હૃદય માં તું હોય છે,

અસ્તિત્વ ક્યાં બીજા કશાનું હોય છે.

પ્રેમ એટલે એ નાની વાતો કે જેને યાદ કરીને અચાનક રડી જવાની ને સાથે સાથે હસવાની એક સુંદર પળ..💘 

નાહક ખયાલોમાં સ્મિત આપી છળ્યા કરે,પ્રત્યક્ષની વાત નહીં, કલ્પનામાં મળ્યા કરે.શું ખબર કે શું સબંધ હશે, તૂજથી મારો,જોઉં કોઈની સાથે તો આ મન બળ્યા કરે.

દીવાનગીની હદ થઈ આવે છે જ્યારે..
રાહ જોવે રાધા ,
અને મીરા ને મળવા શ્યામ આવે છે !! 

એક લીટી માં તારું વર્ણન કરું તો...

તને જોઇને મારુ શ્વાસો શ્વાસ થવું😍

ભુલી ગયો તુ ગોકુળીયુ ગામ"માખણ"મીશરી" 
ને મીઠી વાણી તો દ્રારકાવાળા તારા થી રાઘા 
કા ના ભુલાણી 

No comments:

Post a Comment