Friday, 29 December 2017

ચાહત શું છે, તને નહીં તો કોને કહું. 
જાણે જ છે તું, છતાં ફરીને કહી જોઉં.

અત્તર ને
  કોઈએ  પૂછ્યું--
  તારી  સુગંધ નું
  રહસ્ય  શું ?

  અત્તર  કહે  -
  ફુલો નું  મૃત્યુ.....!!

મળે આંખોથી આંખો ને બઘો સંવાદ થઈ જાએ,

મરીઝ એક જ સિતમ છે,એ પ્રસંગ અપવાદ થઈ જાઅે.

💞🍃💞પ્રેમ નું ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી,

                    💕💘💕



પ્રેમી ના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો.💞🍃💞

અવાજો નાં નગરમાં તું,
મૌન રાત્રી બનીને આવજે !

મૌનની મહેફિલ હશે !
તું હશે, હું હોઇશ,
અને,
આપણી વચ્ચે જે કંઇ હશે એ..
ના તારું હશે, ના મારું હશે,
આપણું એક સહિયારું,
શ્વાસો નાં તાર માં થી ઉદભવેલું,

એક મજાનું મૌન ગીત હશે..!

'એ આવશે'.. કહ્યું પવને કાનમાં

પાંદડાં બધાં.. પંખી થઈ ગયાં...

પ્રેમની બાહોંમાં હું ઘટા બનીને રહું 
હું તો ખુશ્બુ છું, હું હવા બનીને રહું 

તારા રિસામણાની એ સજા મળી અમને,
આ જગતમાં ફક્ત હું કજા બનીને રહું..

ચંદ્રના પ્રેમમાં સળગતી રહી ચાંદની..,*
મારા પરવાનાની હું શમા બનીને રહું..

ઈશ્કની રાહોમાં કદમ માંડે જ્યાં મોહતરમા,*
એની નસનસમાં,  હું નશા બનીને રહું..

છે તમન્ના એટલી, બસ એ જ સપનું..;*
એના અધરો પર, હું દુવા બનીને રહું..

લાવી ઝંખના આશિકીના દ્વારે અમને,*

એની આગોશમાં, હું વફા બનીને રહું..!!*

હું એ યાદ છું જે તને યાદ નથી! 😢😢😢😢

જ્યારે "તું" શબ્દ થી જ્યારે "તમે" શબ્દ માં 
પરિવર્તીત થાય ને સાહેબ સમજી લેજો કે 
જીવન માં કોઈ આપણું મળી ગયું......

કૃષ્ણ પૂછે છે રાધા ને...
આટલું બધુ કેમ ચાહે 💓💞 છે મને...
રાધા કહે છે,
પ્રેમ 💗 ના સેતુ માં કયારેય હેતુ નથી હોતા...

જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
 માણસ ને #ચોઈસ નથી આપતી..





No comments:

Post a Comment