Thursday, 14 December 2017

મારા થી નારાજ છો તો, મોઢૂ ફેરવજો, 
પડખૂ ફેરવજો પણ.

થોડો સમય લાગશે
હું પણ ઠીક થઈ જઈશ,
હું ઠોકર થી પડ્યો છું
પોતાની નજરોથી નહીં.

જીંદગી પણ કેવી અજીબ    છે..?😇

😀ખુશ રહીએ તો લોકો  બળે છે 👥😠
અને  😔ઉદાસ  રહીએ તો લોકો  પ્રશ્ન  પુછે છે.!

💞🍃💞સમય અને શક્તિ કોઇ દિવસ 
     એવા વ્યક્તિ પાછળ 
       બરબાદ નાં કરવા 
              કે જેને 
     ગમે તેટલું કરવા છતાં 
    તમારા કરતાં બિજા જ 
            સારા લાગે💞🍃💞
                    💕💘💕

પહેલા પ્રેમ,
પછી દર્દ,
પછી અનહદ નફરત...

બહુ તકલીફ દઈ ને છોડી ચાલ્યા...તમે મને..

💞🍃💞તારા હોવાની સ્થિતિ માંથી.

તારા માં હોવું ની અવસ્થા જન્મે..

બસ એ જ પ્રેમ💞🍃💞

                                        
                 💕💘💕
💞🍃💞પ્રેમ શું છે એ એ વ્યક્તિ ને પૂછો,,

                  💕💘💕

જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય..💞🍃💞

💞🍃💞આખોઈ સાગર પાર કરી જાતો હું

                    💕💘💕

બસ તારા ગાલ ના ખાડા માજ ડૂબી જાવ છું💞🍃💞

💞🍃💞દર્દ આપવાની એની કુનેહ તો જુઓ,

                   💕💘💕

હજી પણ જ્યારે મળે, પહેલાં જેવું જ હસે છે...!!!💞🍃💞

💞🍃💞જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,

                   💕💘💕

કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું !!💞🍃💞

ભીના પાંપણ...

મન નું મન માં રાખતા નહીં,
તક મળે ત્યાં બોલી દેજો!

ઘુંચ બનવા ની રાહ ના જોતા,
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો!

હોઠ મળે જો કોરા ક્યાંય,
સ્મિત તમારું આપી દેજો!

પાંપણ મળે જો ભીના ક્યાંય,
અશ્રુ એના લૂછી લેજો!

અભિમાન ઓગળવા ની આવડત રાખી,
સ્વાભિમાન નું સૌંદર્ય પણ સાચવી લેજો!

અંત તો આવશે જીવનમાં અનેક,
પ્રત્યક્ષ ક્ષણ ને પકડી અનંત એમાં જીવી લેજો!

           


No comments:

Post a Comment