Tuesday, 26 December 2017

વીતતી નથી ક્ષણો આજે આ રાતની 

શું કહું વાત તમને પ્રથમ મુલાકાતની...

કેટલી મેહનત પછી હું તને ભાળું..!
પછી તુ જ કે'..
હું આં મન ને કેમ કરી સંભાળું..

મારાં  એક  સ્પર્શ થી  મારો  ફોન  અપડેટ 

 થયો.... પણ  મારી  લાગણી ના  શબ્દો  ની  

 મહેંક ..તને  અપડેટ  ના  કરી  શકી  ..!!

આ મેરી જાન...

મેરા સબ કુછ તુ👉  અપના કરલે...

બસ મેરી ચાહત સે રિશ્તા 💏 કરલે...

તેરે લિયે મે સબ કુછ ભી હો સકતા હુ...

લેકીન મેરે લીયે તુ 👉 વો હે.......જીસકે લીયે મે સાસ 😴😴😴 લેતા હુ....

આવતાની સાથે તુ એવી છવાઈ ગઈ...!!

જાણે અત્તરની શીશી ખોલતા સુગંધ ફેલાઈ ગઈ...!!

અધુરી એક કહાની ને કરી જા ને તું,
જીંદગી ની છબી માં રંગ ભરી જા ને તું,
લે આંખો પર હું હાથ મુકૂ છું,
અચાનક ક્યાંક થી આવી જાને તું....

હદય ના ઘર માં ખુબજ ફેરફાર થઈ ગયો ...

તને નિહાળી ખુદ ને પૂછું..

તું અા કેવા સ્વપ્ન નો શિકાર થઈ ગયો ....😋

તારા શમણાં ની દીવાલ ચણું છું,

એમ સમજી મકાનને "ઘર" ગણું છું.

જીવન ના પુસ્તક મા અમે તારુ નામ લખી રાખ્યુ હતુ.....

આંખ ઊઘાડી ને જોયુ તો તમે એ જ પાનુ ફાડી નાખ્યુ હતુ.....

તુ મારા જીવનના ચિત્રનો ફિનિશિંગ ટચ છે,

તારુ માદક મધુર સ્મિત ખરેખર ટુ મચ છે


No comments:

Post a Comment