જરાક અમથી નવરાશની પળો મળે છે જીવવા માટે,
હું એને પણ ખરચી નાખું છું તને વિચારતા વિચારતા !!
કેટલી કોશીશ કરુ છે કે હવે હુ શાયરીના લખુ..
તુ જ કહે,
હવે તુ જ કહે કયાં રસ્તાથી આ લાગણી વહાવુ ??
તુ જ કહે...
તારા વિશે શું લખું ?
શ્વાસ લખું,
ધબકાર લખું,
કે,
કણેકણમાં અનુભવાતી હૂંફાળી હાશ લખું,
ચાલ,
તારે નામે,
હું પૂરેપૂરી મારી જાત લખું..!!
મને એ બધી જગ્યાઓ સાથે પણ પ્રેમ છે,
જ્યાં બેસીને હું તારા વિશે વિચારતી હોઉં છું !!
તમે એવું વિચારો છો કે તમે મને #ignore કરી રહ્યા છો,
પણ હકીકત એ છે કે તમે મને ધીમે ધીમે ખોઈ રહ્યા છો !!
કારણો પુછવાનો સમયજ ન રહ્યો ..
એ ચેહરા બદલતાં ગયાં,
અને અમે અજાણ્યાં થતાં ગયાં..
યાદ કરીશ મને,
.
.
.
.
.
.
.
જયારે એકલો હોઈશ ઘરે !!
💞🍃💞"તને" ચાહતા રહેવાનો એ વિચાર "મને" ગમે છે,
💕💘💕
"મારા" હૈયે ધબકતો "તારો" ધબકાર મને ગમે છે..!!💞🍃💞
તારા ગાલમા પડતા Dimple જોઈ મને,
તારા ગાલ પર kiss કરવાનું મન થાય,
હર જન્મમા બસ તું જ મળે,
ભગવાન પાસે એવી Wish કરવાનું મન થાય.
💞🍃💞મારા થી એક અપરાધ થઈ ગયો,જેને પ્રેમ ની કદર ન હતી , તેની સાથે જ પ્રેમ થઈ ગયો .💞🍃💞

No comments:
Post a Comment